લાયકાત,પરિક્ષા,ભરતી,કામ,તાલીમ બધું જ એક સમાન તો પગાર ગ્રેડ માં ભેદભાવ કેમ ?રેવન્યુ/સચિવાલય ડિપાર્ટમેન્ટની જેમ અમને પણ સમાન વેતન આપો
#binsachivalayclerk સમાનકામસમાનવેતન equalworkequalwages
2400Jrclerk
4400headclerk
4600administrativeofficer
@CMOGuj@GoyalMayurika
એક રે ભરતી ના બે-બે કારકુન
લખ્યા એના જુદા જુદા લેખ
એક રે બન્યો રે નાયબ સચિવ
બીજો બિચારો મજદૂર કારકુન જ કહેવાય
સચિવાલય/રેવન્યુ કર્મચારીની જેમ સમાન કામ સમાન વેતન આપો
જુનિયર કારકુન 2400
મુખ્ય કારકૂન 4400
વહીવટી અધિકારી 4600
#binsachivalayclerk@ArvindKejriwal@CMOGuj@PMOIndia