કચરો વીણતી વ્યક્તિ ધ્યાનથી જોઈશું તો કચરો નહીં, પણ ગરીબી અને લાચારીની સાથોસાથ કહેવાતા હોશિયાર લોકોની બેદરકારીય વીણતી હોય છે.
— દીપક મેઘાણી ('પર્ણકિનારી')
એક રે ભરતી ના બે-બે કારકુન
લખ્યા એના જુદા જુદા લેખ
એક રે બન્યો રે નાયબ સચિવ
બીજો બિચારો મજદૂર કારકુન જ કહેવાય
સચિવાલય/રેવન્યુ કર્મચારીની જેમ સમાન કામ સમાન વેતન આપો
જુનિયર કારકુન 2400
મુખ્ય કારકૂન 4400
વહીવટી અધિકારી 4600
#binsachivalayclerk@ArvindKejriwal@CMOGuj@PMOIndia
સરકારના કામ કરતાં બે દિકરા. બન્નેએ એક સરખા પ્રકારનો વિદ્યાભ્યાસ કરેલો, બન્ને એક સરખી પરીક્ષા આપેલા, બન્નેએ સરખી તાલીમ મેળવેલી તો પછી બન્ને દિકરા વચ્ચે વળતર(પગાર)માં ભેદભાવ કેમ. એક ને ગોળ ને બીજાને ખોળ કેમ.
#binsachivalayclerk#બિનસચિવાલયક્લાર્ક#સમાનકામસમાનવેતન@CMOGuj