@VMCVadodara ,@CommissionerVmc@CMOGuj Vijay nagar chali ne 2014 thi notice aapeli che haju sudhi tya kaya action leva ma aavya che pls mahiti aapo km k tya traffic vadhatu jaay che.
Address:near ankurpark society,lakshmipura road,gorwa
@VMCVadodara ,@CommissionerVmc@CMOGuj Vijay nagar chali ne 2014 thi notice aapeli che haju sudhi tya kaya action leva ma aavya che pls mahiti aapo km k tya traffic vadhatu jaay che.
Address:near ankurpark society,lakshmipura road,gorwa
आंधियो को ज़िद्द है जहाँ बिजलियाँ गिराने की, मुझे भी ज़िद्द है वही आशियाँ बसाने की हिम्मत और हौंसले बुलंद हैं, खड़ा हूँ अभी गिरा नहीं हूँ, अभी जंग बाकी है और मैं भी अभी हारा नहीं हूँ| !!
#RestoreOPS#wewantOPSGUJARAT
ગુજરાતમાં જૂની પેન્શન યોજનાની માંગ સાથે આજે કર્મચારીઓ દ્વારા પેનડાઉન કાર્યક્રમ, માંગ નહીં સ્વીકારાય તો આગામી 27 તારીખથી અચોક્કસ મુદત માટે હડતાળની ચીમકી
#Gujarat#pendown
@AKRAKESHIAS1
સાહેબશ્રી,
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા. 10.05.2.22 થી 14.05.2022 દરમિયાન લેવાયેલ વિવિધ ખાતાઓના વડાઓની કચેરી ના લોઅર લેવલ...ખાતાકીય પરીક્ષા( જુનિયર ક્લાર્ક માંથી સિનિયર ક્લાર્ક બનવા માટે) લેવાયેલ હતી....જેના પરિણામ ઝડપથી મળે તેવું આયોજન કરવા નમ્ર અરજ.....
@ramanlalvora અમે તમારી જેમ મફતિયા આવીને બેસી નથી ગયા ... ભાઈ સરકારની પરીક્ષા પાસ કરીને બેઠા છીએ નોકરી માં ... ભ્રષ્ટાચાર તો તમારા જેવા કરે છે ... સરકારી કર્મચારી ને આડકતરી રીતે ભ્રષ્ટાચારી કહીને તમે સરકારનું જ અપમાન કર્યું છે.. માફી માંગો
#binsachivalayclerk#WeWantOPS
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ!
બધા સરકારી કર્મચારીઓને એક ત્રાજવે તોળવાનું બંધ કરો @ramanlalvora કર્મચારીઓને સરકાર પ્રત્યે થોડી ઘણી સહાનુભુતિ છે એ પણ ગુમવરાવી ને જ રહેશો,
@ramanlalvora તાત્કાલિક માફી માંગો
હું 2005 ની ભરતી પહેલાંની છું પણ મને એકલીને પેન્શન નથી જોઈતું. મને મારા તમામ મિત્રો સાથે જેમણે જેમણે આ લડતમાં સપોર્ટ કર્યો છે તે બધાને પેન્શન એક સાથે મળે તે જ મારી માંગ છે @PMOIndia@CMOGuj@sanghaviharsh@brijeshmeja1@GRTMM1
અંગ્રેજીમા ત્રણ ટ્રાયલે નાપાસને ઉ.પ.ધો. અને ટિકિટ+ પદના ખેલ પછી આ નવુ આવ્યુ છે ! 👇
ગુજરાતી સમાજ જીવનમા નૈતિકતા નામનુ તત્ત્વનો જ લોપ થઈ ગયો છે. એક એવુ વેપારી સામ્રાજ્ય છે જે ઇસ્ટ ઇન્ડિયા કંપની જેમ બધુ જ ખરીદી રહ્યુ છે. લલચાવી રહ્યુ છે અને નવા ગુલામો બનાવી રહ્યુ છે.