#worldLionDay2025
સિંહ બિલાડી પ્રજાતિનું એક માત્ર જંગલી પ્રાણી છે જે જૂથ માં રહેવાનું પસંદ કરે છે. સિંહના પરિવારમાં કેટલાક પુખ્ત નર, કેટલીક માદા અને બચ્ચા નો સમાવેશ થયો હોય છે. આ પ્રજાતિ મોટા જંગલી જાનવર નો શિકાર કરવો વધુ પસંદ કરે છે. સિંહ ની ગર્જના 5 માઈલ સુધી સાંભળી શકાય છે.
#saskritsaptah@CMOGuj@ddoamreli@kuberdindor@prafulpbjp@CollectorAmr માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્યભરમાં ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણી થઈ રહી છે ત્યારે જિલ્લા કલેકટરશ્રી અમરેલી વિકલ્પ ભારદ્વાર સર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને શુભેચ્છા આપ��ામાં આવી
📢 અગત્યની માહિતી
રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી - ૨૦૨૪ અન્વયે બંને ભરતીમાં પ્રોવિઝનલ ( કામ ચલાઉ) શાળા ફાળવણી થયેલ હોય તેવા યાદી મુજબના ૧૨૮૧ ઉમેદવારોએ આજ તારીખ:૨૫/૦૬/૨૦૨૫ ના રાત્રે ૧૧:૫૯ કલાક સુધી બંને પૈકી કોઈ એક ભરતી માં ઉમેદવારી ચાલુ રાખવા (1/2)
@narendramodi ખોટી વાત છે સાહેબ મંડળો જ નહિ સમગ્ર કર્મચારી ગણ તો ગુજરાતમાં UPS નો વિરોધ કરે છે. આપ નાં માન ખાતર આ પજી જન્મ દિવસે માત્ર આંદોલન મો કુ ફ ની જાહેરાત કરે છે.
પહેલા સ્પીપાએ નોકરીના ૪.૫ વર્ષે પરીક્ષા લીધી અને હવે ગૌણ સેવા પસંદગી મંડળ પણ તારીખ પર તારીખ આપે છે. છેલ્લી પરીક્ષાને ૧.૫ વર્ષ થવા આવ્યું. દર ૬ મહીનાની પરીક્ષા ૧.૫ વર્ષે પણ લઈ લે તેવી વિનંતી છે. @Hasmukhpatelips@GSSSB_OFFICIAL@CMOGuj
એશિયન ગેમ્સમાં ભારતે 71 મેડલ જીતીને અત્યાર સુધીનું તેનું સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. ગેમ હજી ચાલુ છે અને ભારતના યશસ્વી વિજયની પરંપરા પણ અવિરત ચાલુ રહેશે. ભારતના રમતવીરોને ખૂબ-ખૂબ અભિનંદન.
#BharatAtAG22#Cheer4India#JeetegaBharat#AsianGames2022
સાળંગપુર મુદ્દે કોઈ પણ રાજનીતિક પાર્ટી નહીં બોલવા નું કારણ એ સ્વામિનારાયણ ની દુકાનો જ ચૂંટણી માં બધી પાર્ટીઓ ને "કેશ રૂપિયા" પુરા પાડે હવાલા મારફતે...
એના એજન્ટ પણ બધી પાર્ટીઓમાં છે!