તા.૨૭/૦૬/૨૬ના રોજ અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્રારા અમરેલી સુરક્ષા કવચ(ASK) એપ્લીકેશન અંગે જાગૃતિ સેમિનાર યોજવામાં આવનાર છે.
જેમાં તમામ ખેડુતો તથા મજૂરોની એન્ટ્રી કરવાની હોવાથી તમામે અવશ્ય હાજર રહેવા વિનંતી છે.
@GujaratPolice@IGP_BHR_RANGE@sanghaviharsh@dgpgujarat
શિક્ષણ મંત્રીશ્રીની ગાડી બની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની સવારી..!
'બેક ટુ સ્કૂલ' અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના બોડીદર અને ચીખલી ગામની શિક્ષણમાંથી ડ્રોપ-આઉટ લીધેલ દીકરીઓને તેમના નિવાસસ્થાને જઈ, અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરી, પોતાની જ કારમાં બેસાડીને શાળામાં પુન:પ્રવેશ માટે લાવવાનો રાજ્યના શિક્ષણમંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજાનો માનવીય અને સંવેદનાસભર અભિગમ સાચા અર્થમાં 'બેટી બચાવો, બેટી પઢાવો' મંત્રને સાર્થક કરે છે.
પદ અને પ્રોટોકોલ બાજુમાં રાખી જ્યારે શિક્ષણ મંત્રીશ્રી પોતે દીકરીઓને ગાડીમાં બેસાડી શાળાએ મૂકવા જાય, એને જ તો ‘કન્યા કેળવણી રથયાત્રા’ કહેવાય.
#ShalaPraveshostav2026
શ્રી કુંવરજીભાઈ બાવળિયા, (માન. મંત્રીશ્રી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ, ગુજરાત સરકાર) ની અધ્યક્ષતામાં બાળકોને પ્રવેશ કરાવી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી. T-0615
શ્રી જે. રંજીથકુમાર, IAS (સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા) ની અધ્યક્ષતામાં બાળકોને પ્રવેશ કરાવી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી.
T-0614
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, (માન. મુખ્યમંત્રી, ગુજરાત સરકાર) ની અધ્યક્ષતામાં બાળકોને પ્રવેશ કરાવી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી. T-0611
શ્રી હર્ષ સંઘવી, (માન. નાયબ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત સરકાર) ની અધ્યક્ષતામાં બાળકોને પ્રવેશ કરાવી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી. T-0612
શ્રીમતી શિલ્પાબેન પટેલ , (સચિવશ્રી, સમગ્ર શિક્ષા) ની અધ્યક્ષતામાં બાળકોને પ્રવેશ કરાવી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી. T-0616
શ્રી મનોજકુમાર દાસ, IAS (મુખ્ય સચિવશ્રી, ગુજરાત સરકાર) ની અધ્યક્ષતામાં બાળકોને પ્રવેશ કરાવી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી.
T-0617
શ્રી સંજયકુમાર કેશવાલા, IPS (પોલીસ અધિક્ષકશ્રી, સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સ, ગાંધીનગર) ની અધ્યક્ષતામાં બાળકોને પ્રવેશ કરાવી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજ રોજ કે.કે.હાઈસ્કુલ, સાવરકુંડલા ખાતે આવેલ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી અને રીસીવીંગ - ડિસ્પેચિંગ કામગીરી તેમજ મતગણતરીના આયોજન અંગે ચર્ચા કરી, જરૂરી સૂચના આપી.