@ramanlalvora અમે તમારી જેમ મફતિયા આવીને બેસી નથી ગયા ... ભાઈ સરકારની પરીક્ષા પાસ કરીને બેઠા છીએ નોકરી માં ... ભ્રષ્ટાચાર તો તમારા જેવા કરે છે ... સરકારી કર્મચારી ને આડકતરી રીતે ભ્રષ્ટાચારી કહીને તમે સરકારનું જ અપમાન કર્યું છે.. માફી માંગો
#binsachivalayclerk#WeWantOPS
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ!
બધા સરકારી કર્મચારીઓને એક ત્રાજવે તોળવાનું બંધ કરો @ramanlalvora કર્મચારીઓને સરકાર પ્રત્યે થોડી ઘણી સહાનુભુતિ છે એ પણ ગુમવરાવી ને જ રહેશો,
@ramanlalvora તાત્કાલિક માફી માંગો
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ!
બધા સરકારી કર્મચારીઓને એક ત્રાજવે તોળવાનું બંધ કરો @ramanlalvora કર્મચારીઓને સરકાર પ્રત્યે થોડી ઘણી સહાનુભુતિ છે એ પણ ગુમવરાવી ને જ રહેશો,
@ramanlalvora તાત્કાલિક માફી માંગો