आंधियो को ज़िद्द है जहाँ बिजलियाँ गिराने की, मुझे भी ज़िद्द है वही आशियाँ बसाने की हिम्मत और हौंसले बुलंद हैं, खड़ा हूँ अभी गिरा नहीं हूँ, अभी जंग बाकी है और मैं भी अभी हारा नहीं हूँ| !!
#RestoreOPS#wewantOPSGUJARAT
જે 🦁હાવજ 🌳પ્રકૃતિ અને 🛞કુદરતી ધરોહર ના રક્ષક છે એવા #વન_રક્ષક અને #વન_પાલ ના કર્મચારીઓ નાના બાળકો સાથે #ગાંધીનગર માં આંદોલન કરી રહીયા છે અને બહેરી મૂંગી સરકારના પેટનું પાણી નથી હાલતું આનાથી મોટી કરૂણતા શું હોઈ ?
નાના ભૂલકાઓનો તો અવાજ સાંભળો સરકાર
#વાજબી_માંગણીને_સંપૂર્ણ_સમર્થન
#આંદોલન_રંગ : સચિવાલય Yes ગુજરાત રાજ્યની મુખ્ય વહિવટી કચેરીમા ફિક્સ વેતનથી પીડાતા અને જૂની પેન્શન યોજના - OPSના માંગણી કરતા કર્મચારીઓએ કાળા કપડા પહેરીને 'સરકારનો વહિવટ' કર્યો છે. સચિવાલયમા પ્રતિકાત્મક વિરોધ વર્ષ ૧૯૮૫ના અનામત આંદોલન પછી સૌથી મોટો અને મોટાપાયે સજ્જડબમ રહ્યો છે !