@Zee24Kalak હા, સરકારી કર્મચારીઓની ઘડપણ માં સહાયક આર્થિક લાકડી છે.. NPS માં કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળતું નથી. માંડ ત્રણ ચાર હજાર જેટલું મળે છે. એટલી રકમ આગળ જતા મોંઘવારી માં કોઈ ઉપયોગ માં નઈ આવે . માટે જૂની પેન્શન સ્કીમ લાગુ થવી જ જોઈએ
@Hasmukhpatelips નમસ્કાર સાહેબ હું જામનગર જીલ્લા માં રહ્યુ છું ને મારા પત્ની ને તલાટી એક્ઝામ સેન્ટર ભુજ મળ્યું છે, અને મારા ફ્રેન્ડ માં બધાને રાજકોટ અને મોરબી મળેલ છે તો સાહેબ આનું કાય સોલ્યુશન અપો ને કેમ કે નાનું બેબી હોવાથી આટલા કિમી કાપવા અઘરા પડે છે. ગયા વખતે જૂનાગઢ હતું હેરાન થય ગયા તા..
@Hasmukhpatelips સાહેબ જુનિયર ક્લાર્ક માં સંખ્યા ઓછી રહેવા પાછળનું મુખ્ય કારણ ૧૫૦ થી ૨૫૦ ક કિમી દૂર સેન્ટર હતા. તો આ વખતે કેન્દ્ર નજીક રહે એવી વ્યવસ્થા કરવા વિનંતી ..
@YAJadeja પરીક્ષા કેન્દ્ર નજીક રાખવામાં આવે તો સર્વ લોકો પરીક્ષા આપી શકે. જુનિયર કલાર્ક માં પરીક્ષા કેન્દ્ર ૨૦૦/૨૫૦/૩૦૦ કિ.મી. દૂર આપવામાં આવે તો સ્વાભાવિક છે કે ઉમેદવારો ઓછા જ હાજર રહેવાના, માટે નજીકના સ્થળે કેન્દ્ર ફાળવવા વિનંતી... @YAJadeja@Hasmukhpatelips