વર્ષ 2025-26 માં નવી 150 દવાઓ ઉમેરાતા ફાર્માસિસ્ટ ની જવાબદારીમાં પણ વધારો થયો અને ઈ જવાબદારી પણ ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે,
તાલ���કાકક્ષા એ કામગીરી મુજબ તાલુકા ફાર્માસિસ્ટ નું મહેકમ મંજુર થાય એવી અપેક્ષા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન સરકાર પાસે થી રાખે છે 🙏🙏
@Atmojoarjalojo Hello Peaceful Actually we have....we coming with this tagmark but eventually we Accumulated all things within us and We part away from This divine....so very happy for you sir....for choosing divine rather than fanaworld Radha Soami ji
તારીખ 17/2/26ના રોજ રાજકોટ બોટાદ સરહદ પર થયેલ અકસ્માતમાં સેવામાં તાત્કાલિક પહોંચી ગાયલ થયેલ વ્યક્તિયો ને 108 ને કોલ કરી હોસ્પિટલ પહોંચાડી અને જરૂર પડતા બ્લડડોનેશન કરી હરીભગત એવા રાજકોટજિલ્લા માં ફરજ ��જાવતા પંચાયત ફાર્માસિસ્ટ પરાગભાઈગોહિલ એ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
Why India needs an ‘Inflation Linked Salary Revision Act’, I argue in Parliament.
Between FY18 and FY26, real wages for salaried Indians fell by 16% because pay hike did not keep pace with rising inflation. That is why in Parliament I raised that a mandatory wage indexation formula is the need of the hour.
Government employees get protection through Dearness Allowance and periodic Pay Commissions. But 85% of India’s formal workforce has zero statutory inflation protection. They are at the mercy of employer discretion and their own negotiation power to get a pay hike.
Other economies already protect workers through automatic indexation.
• The US has COLA with automatic revisions
• Germany revises wages every 18–24 months
• Japan follows the annual Shunto system
• Belgium mandates automatic quarterly indexation
India needs statutory inflation protection, a minimum wage increase linked to inflation.
Inflation should not be India’s silent pay cut
@irushikeshpatel પંચાયત વિભાગ દ્વાર જાહેર કરેલ આંતર જિલ્લા ફેર બદલી ના બીજા રાઉન્ડમાં કુલ 46 પંચાયત ફાર્માસિસ્ટ ના આદેશ કરવા બદલ પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન માનનીય પંચાયત મંત્રીશ્રી ઋ���િકેશભાઈ પટેલ સાહેબ અને પંચાયત વિભાગ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે
THANK YOU
લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની દવાઓની જે ઉમદા આ��ોગ્ય સેવાઓ આપ સરકારશ્રી પ્રદાન કરી રહ્યા છો એ ખરેખર એટલી જ અસરકારકતા સાથે નાગરિકો સુધી પહોંચે એ માટે દરેક PHC ના ફાર્મસી સ્ટોરમાં AC આપવું જરૂરી છે. ઊંચા તાપમાન અને ભેજના કારણે દવાઓ બગડી રહી છે.
લોક���ની સુખાકારી માટે કરોડો રૂપિયાની દવાઓની જે ઉમદા આરોગ્ય સેવાઓ આપ સરકારશ્રી પ્રદાન કરી રહ્યા છો એ ખરેખર એટલી જ અસરકારકતા સાથે નાગરિકો સુધી પહોંચે એ માટે દરેક PHC ના ફાર્મસી સ્ટોરમાં AC આપવું જરૂરી છે. ઊંચા તાપમાન અને ભેજના કારણે દવાઓ બગડી રહી છે.
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish @sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish પંચાયત ફાર્માસિસ્ટ દ્વારા પણ કોરોના સમયમાં બિરદાવવા લાયક કામગીરી કરવામાં આવી હતી પરંતુ તેનો જશ ના મળતાં હાલ હતાશાની લાગણી અનુભવી રહ્યાં છે 130 દિવસનો રજા પગાર તેમને પણ મળવો જોઇએ
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ એ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કરેલ કામ નો પગાર આપવા વિનંતી 🙏🙏🙏
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ એ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કરેલ કામ નો પગાર આપવા વિનંતી 🙏🙏🙏
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish સંવેદનશીલ સરકાર શ્રી દ્વારા હંમેશા સાચા કર્મચારી ને ન્યાય મળ્યો છે ફાર્માસિસ્ટ ને પણ ન્યાય મળે અ��ે ખરા અર્થ માં ફાર્માસીસ્ટ ની કામગીરી ની કદર થાય તેવી અભિલાષા 💐
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish જેમ દરેક યુધ્ધમા લડાઇ લડતા સૈનિકો ની કદર થતી હોય છે. સૈનિકોને જયારે પુરતા પ્રમાણ મા લેજીસ્ટીક ને જરુરી વસ્તુ યુધ્ધ ભુમી મા મળે ત્યારે જ ઇચ્છનીય પરીવામ મેળવામા અનુકુળતા રહે છે. ફાર્માસીસ્ટો એ કેારેાના મહમારી ના યુધ્ધમા એક પણ દિવસ કે રાત વેકસીન કે સેનીટાયઝર ,rtpcr કીટ પહેચાડેલ છે.
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏🙏🙏
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish પંચાયત ફાર્માસિસ્ટ દ્વારા પણ કોરોના સમયમાં બિરદાવવા લાયક કામગીરી કરવામાં આવી હતી પરંતુ તેનો જશ ના મળતાં હાલ હતાશાની લાગણી અનુભવી રહ્યાં છે 130 દિવસનો રજા પગાર તેમને પણ મળવો જોઇએ