ગુજરાતની સંવેદનશીલ સરકાર તમામ સરકારી કર્મચારીઓ માટે તેમના પ્રશ્નો નું સુખદ નિરાકરણ કરી તેમને દિવાળીની ભેટ આપશે તેવી આશા 🤞
#Grade_Pay_4200#Remove_Fix_Pay#ITI_SI
ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ દ્વારાં કેન્દ્રસરકારની સુચનાં મુજબ ૪૬૦૦ Grade Pay અને ૨૦૦૨માં નિમણુંક મેળવેલ કર્મચારીઓની સળંગ નોકરી ગણવાં બાબતનાં મુખ્ય મુદ્દાઓ સામે આજ ૨ ઓક્ટોબર ગાંધી જયંતીનાં દિવસે ગાંઘી ચિંઘ્યાં માર્ગે ગાંઘીનગર ખાતે ધરણાં પ્રદર્શન કર્યું હતું.
મા. મુખ્યમંત્રી સાહેબશ્રી ગુજરાતમાં ફિક્સ પેમાં નોકરી કરનાર કર્મચારીઓને પણ મોંઘવારી નડે જ છે.પાંચ વર્ષ પહેલા અને આજના દિવસ સુધીમાં મોંઘવારી બે થી ત્રણ ગણી થઈ છે પણ પગાર એનો એ જ છે. એમના તહેવાર પણ સુધારે એવું કઈંક કરો.ફિક્સ પે કર્મચારીની વેદના પણ સમજો.
#RemoveFixpay#CMOGuj
મોંઘવારીના જમાનામાં 19k કે 31k કે 38kના 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપીને સરકારી કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. ડબલ એન્જિન સરકાર પોતાના પૈડાં સમાન કર્મચારીઓમાં ખાલી હવા ભરીને કામ ચલાવી રહી છે તે હવે નહિ ચાલે....... #Remove_FixPay #WeWantOPS#Remove_FixPay
ફીક્સપેની નીતિ અને NPS ને સ્પષ્ટ શબ્દોમાં વખોડું છું.... સરકારે સંવેદનશીલ મુદ્દા પ્રત્યે સંવેદનાપૂર્વક નિર્ણય લેવો જોઈએ એવી તમામ સરકારી કર્મચારીઓની અપેક્ષા છે
#WeWantOPS#Remove_FixPay