Between the Lines = એ જ છે કે ખૂણે રહેલાને ખૂણે રાખવાની રમત બધે ચાલે છે ⬇️
જે 'ક્લાસ' હુકમરાન છે, તે પોલિસી મેકર્સ છે અને "કંટ્રોલિગ ઓથોરિટી" પણ છે. તેમણે સૌથી પહેલા વર્ગ-૪ને ખતમ કર્યો અને હવે નીચેથી ઉપર- અમારી સમકક્ષ આવો જ કેમ ? આ માનસિકતા માત્ર બધે છે @RemoveFixPay
This clip which was shared with me is about Shri Inder Jit Singh Sidhu of Chandigarh.
Apparently, every morning at 6 AM, in the quiet streets of Chandigarh’s sector 49, this 88-year-old retired police officer begins his day in service.
Armed with nothing but a cycle cart and an unwavering sense of duty, he moves slowly and purposefully, picking up rubbish from the roadside.
He says he wasn’t happy with the ‘low rank’ Chandigarh got in the Swachh Surekshan listing. But instead of complaining, he chooses action.
Each piece of trash he clears is more than just litter removed. It’s a statement. A quiet, persistent belief in a better world. A belief in living with meaning, regardless of age or recognition.
In a world often obsessed with youth and speed, his slow but steady footsteps tell us that Purpose doesn’t retire. Service doesn’t age.
A Salute to this quiet warrior of the streets. 👏🏽👏🏽👏🏽
ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-૨૦૨૪ હેઠળ રજીસ્ટ્રેશન ફરજિયાત છે
હવે એક જ મહિનો બાકી છે..
તા.૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં નીચે આપેલી લિંક પર તમારી સંસ્થા કે હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરાવો...
https://t.co/XmwGpq7qpH
સરકાર કર્મચારી માટે નિર્ણય કરશે એવી વિચારણા કરે છે અને અફવા ઉડે છે પરંતુ આ #ફિક્સ_પે ની નીતિ થી કર્મચારીઓ મહેનત કરે છે એમની સાથે અન્યાય થાય છે ક્યાં સુધી એમનું શોષણ થતું રહેશે?
#ગુજરાત માં જ આ ફિક્સ પે નીતિ છે સાથે #આઉટસોર્સિંગ માં નોકરી કરતા લોકો નું પણ શોષણ થાય છે જે અટકવું જોઈએ
#Remove_Fix_Pay_In_Gujarat
@narendramodi@CMOGuj@sanghaviharsh
જૂની પેન્શન યોજનાની માગ પૂર્ણ કરીને સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપવાની લ્હાયમાં સરકારને ગળે ગાળિયો ભરાયો છે. હજુ તો સરકારી કર્મચારીઓને આનંદના સમાચાર મળે તે પહેલાં જ ફિક્સ પે પ્રથા નાબૂદ કરવાની માંગ બુલંદ બની છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ફિક્સ પે પ્રથા નાબૂદ કરો એ ટોપ પર ટ્રેન્ડ થયુ હતું. આ ટ્રેન્ડમાં એક લાખ લોકોએ આ હેશટેગ પર પોસ્ટ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. આમ, સરકારી કર્મચારીઓના મનામણાં વચ્ચે ફિક્સ પગારદારો વિફર્યા છે.
#PensionForAll #FixedPayProtest #Gujarat #CM #BhupendraPatel #GovernmentofGujarat #Gscard #Gujaratsamachar
સમાન કામ - સમાન વેતનએ બંધારણીય સિધ્ધાંત છે.
હાઈકોર્ટ દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ સરકાર સુપ્રીમમાં મેટર લટકાવી રાખે તે યોગ્ય નથી.
કોન્ટ્રેક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગએ શોષણ પ્રથા છે. @drmanishdoshi#FixPayRemoveNow#FixPay
#ફિક્સ_પે મુદ્દો સુપ્રીમ કોર્ટમાં નિર્ણયાધીન છે ત્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવશે તે બંધન કરતા રહેશે.
રાજ્ય સરકારનો સંકેત..🥕
🤔કેસ સુપ્રીમ માં લઇ કોણ ગયું ?
🤔શું દાનત હોઈ તો સુપ્રીમ કોર્ટ માંથી અરજી વિડ્રો નાં થઈ શકે ?
#Remove_Fix_Pay#remove_fixpay#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_gujarat
#Remove_Fix_Pay_in_Gujarat
ઘણાં યુવાનો મને પૂછે છે કે શું ભાજપ ફિક્સ પે નાબૂદ કરશે ?
ભાજપ વાળા ધર્મ જાતિની રાજનીતિ કરી શકે ફિક્સ પે નાબૂદ કરી યુવાનોને ન્યાય અપાવવાની એમની ઓકાદ નથી !!
હું #ઈસુદાનગઢવી ભાજપને ચેલેન્જ આપું છું કે તમારામાં તાકાત હોય તો યુવાધન માટે ફિક્સ પે નાબૂદ કરો !
જાહેરમાં પ્રેસ કરીને તમારો અભિનંદન કરીશ #Remove_Fix_Pay_in_Gujarat #Fixed_Pay