જાણવા મળ્યું છે શિક્ષણ મંત્રીને ઉમેદવારો #જ્ઞાન_સહાયક બાબતે રજૂઆત કરવા ગયા તો કહ્યું મારી મરજી ગમે ત્યારે ભરતી આવે અને ના બી આવે રોજ શું આવી જાઓ?
સાહેબ જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી રજૂઆત કરવા આવશે સત્યને ડરાવી દબાવી નહી શકો
આગળ પણ એક મંત્રી આ રીતે દાદાગીરી કરતા હતા હાલ એ મંત્રી નથી અને હા વોટ જનતા એ તમને જોઈને નહી મોદી સાહેબને જોઇને આપેલ છે
ઘમંડ રાજા રાવણ નો પણ ટક્યો ન હતો
@narendramodi@CMOGuj@kuberdindor
#જ્ઞાન_સહાયક_રદ_કરો
@kuberdindor#મારી_મરજી ભરતી 2027 માં પણ કરીયે ને 1000 ની પણ કરીયે આજ દિન સુધી તમારી મરજી થી જ ચાલ્યું છે હવે ચાલશે નહીં
આ લોકશાહી છે રાજાશાહી નથી ઉમેદવારો ની માંગણીઓ સ્વીકારી મહેકમ મુજબ કાયમી શિક્ષકો ની ભરતી જાહેર કરો.@CMOGuj
આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે...
જો આવુ ને આવુ ચાલ્યું તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે...
આ સમય માં યુવરાજસિંહ ને સપોર્ટ કરવો ખુબ જરૂરી છે..
#i_stand_with_યુયુત્સુ@YAJadeja
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વર્ષોથી ચેડાં કરતી કૌભાંડી અને ભ્રષ્ટ ભાજપ સરકાર સામે સતત અવાજ ઉઠાવતા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવતા ભાઈ શ્રી યુવરાજસિંહ જાડેજા ( @YAJadeja) ને મારૂ સંપૂર્ણ સમર્થન છે.
#I_Support_Yuvrajsinh_Jadeja
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વર્ષોથી ચેડાં કરતી કૌભાંડી અને ભ્રષ્ટ ભાજપ સરકાર સામે સતત અવાજ ઉઠાવતા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવતા ભાઈ શ્રી યુવરાજસિંહ જાડેજા ( @YAJadeja) ને મારૂ સંપૂર્ણ સમર્થન છે.
#I_Support_Yuvrajsinh_Jadeja