ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામની જન્મજયંતીની સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ💐
પરિશ્રમનાં પારસમણીથી કણમાંથી મણ ઉગાડનાર જગતનાં તાતને અખાત્રીજની શુભેચ્છાઓ💐
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામની જન્મજયંતીની સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ💐
પરિશ્રમનાં પારસમણીથી કણમાંથી મણ ઉગાડનાર જગતનાં તાતને અખાત્રીજની શુભેચ્છાઓ💐
#parshuramjanmotsav2022
@GujaratiWatch તે સમયે માત્ર ગુજરાતી સાક્ષરોમાં જ નહિ પરંતુ ભારતના બીજા ઘણા પ્રદેશોમાં પણ બંગાળી સંસ્કૃતિનો પ્રભાવ હતો તેનું કારણ બંગાળી સાહિત્યનો સુવર્ણકાળ અને અંગ્રેજી શિક્ષણની અસર.
આપની આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ જેવી કે, દારૂ/જુગાર ચાલતી હોય તો મો.9978934444 પર વ્હોટ્સ એપ ઉપર જાણ કરવી.
પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ