@Hasmukhpatelips વારંવાર તમારી જાહેરાતોથી થાક્યા
નિમણુકપત્રના નામે પસંદગીપત્ર આપ્યા
જાન્યુવારીના પહેલા અઠવાડિયામાં નિમણુકપત્રો આપવાના હતા એ પણ ના આપ્યા
હવે ૧૦/૦૧/૨૦૨૩ગાંધીનગર આવી પસંદગીપત્ર પરત કરીશું
@Hasmukhpatelips સર, તમારી પ્રાથમિકતા હતી કે ચૂંટણી આચારસંહિતા પેલા નિમણૂંક મળી જાય આજે આચારસંહિતા પણ લાગી ગઈ તો સુ હવે નિમણૂંક મળી શકે કે કેમ માહીતી આપવા માટે વિનંતિ કરુ છું 🙏
@Hasmukhpatelips સર અમારું બાકી રહ��લા નું પણ કઈક કરો સર.......અમે પણ જોડે જ પરીક્ષા આપી હતી....... અમને પણ 29 તારીખે પસંદગી પત્ર આપો એવું કંઇક કરો સર🙏
@Ja80298480Gohil@Hasmukhpatelips સર અત્યારે સિનિયર ક્લાર્કના ઉમેદવારોને ઓર્ડર મળી રહ્યા છે અને થોડા દિવસોમાં પંચાયત ભરતી વાળાને મળશે.
ફોરેસ્ટમાં નિમણૂક પછી તેમને ઉમેદવારી પાછી ખેચવા માટે ઓછો સમય મળ્યો હતો. અને PSI પણ હજુ બાકી છે.
તો એક નમ્ર વિનંતી કે દિવાળી પછી ઉમેદવારી પાછી ખેચવાનો ૨-૩ દ���વસનો સમય આપજો 🙏
@PrajapatiHite17@Hasmukhpatelips સર અત્યારે સિનિયર ક્લાર્કના ઉમેદવારોને ઓર્ડર મળી રહ્યા છે અને થોડા દિવસોમાં પંચાયત ભરતી વાળાને મળશે.
ફોરેસ્ટમાં નિમણૂક પછી તેમને ઉમેદવારી પાછી ખેચવા માટે ઓછો સમય મળ્યો હતો. અને PSI પણ હજુ બાકી છે.
તો એક નમ્ર વિનંતી કે દિવાળી પછી ઉમેદવારી પાછી ખેચવાનો ૨-૩ દિવસનો સમય આપજો 🙏
@Kaushik706915@Hasmukhpatelips જે લોકો LRD માંથી withdraw નથી કરતા અને વિચારેછેકે અમુક મહિનામાં એમના order ના આવે ત્યા સુધી LRD મા રહીએ જેથી પગાર ��ાલુ થાય પણએમને ખબર નથી કે એ નીકળેતો એમને બોન્ડ સ્વરૂપે રકમ ભરવી પડે જે અંદાજે ૩ પગાર જેટલી હોય છે તો એ અંગે આપ જણાવશો તો અમુક મિત્રો ને ખ્યાલ આવે