શું તમે હાઈ બ્લડ પ્રેશર થી પિડાય રહ્યા છો?
જો હા તો આવો જાણીએ, સામાન્ય બ્લડ પ્રેશર જાળવી રાખવાની સુચનાઓ વિશે.
તમે હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હો તો કોઈ પણ પ્રકારની સમસ્યાઓ (કોમ્પ્લીકેશન્સ)ને ટાળવા માટે નિયમિત દવાનો ઉપયોગ આવશ્યક છે.
#HealthForAll#healthylifestyle@CollectorArv
ટીબીનો ઉપચાર સંપૂર્ણ રીતે શક્ય છે...
વર્ષ-૨૦૨૫ ની થીમ..
"Yes! We Can End TB: Commit, Invest, Deliver"
આવો.. #વિશ્વ ટીબી દિવસ નિમિતે આપણે ટીબીની માહિતી સમાજમાં આપીએ અને સરકાર તરફથી મળતી વિનામૂલ્યે નિદાન, સારવારની સેવાઓ માટે સમાજના માર્ગદર્શક બનીએ.
#WorldTBDay2025@IecArvalli
ગુજરાત આરોગ્ય સેવાઓની યશકલગીમાં વધુ એક ઉમેરો,
દિલ્હીમાં આયોજીત SKOCH-100 સમિટમાં આરોગ્ય વિભાગને ગોલ્ડ કેટેગરીમાં 2 એવોર્ડ
SH-RBSK હેલ્થ+અંતર્ગત દરેક વિદ્યાર્થી માટે ડિજીટલ હેલ્થ કાર્ડ અને બ્રેકિંગ ધ સાયલન્સ કેટેગરીમાં નિ:શુલ્ક કોક્લિયર ઇમપ્લાન્ટ & સ્પીચ થેરાપી માટે એવોર્ડ એનાયત.
તારીખ 25/01/2025 અને 27/01/2025 ના રોજ મેઘરજ તાલુકાના રેલ્લાવાડા પી. એચ. સી. ના AAM- નવાગામ (ઈ) અને AAM -ઈસરી ની શાળાઓમાં #RKSK પ્રોગ્રામ ની ઉજવણી કરી બાળકોને Health education આપવામા આવ્યુ અને બાળકોને અલગ- અલગ એક્ટિવીટી કરાવીને વિવિધ ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.