અવાજ બેસી ગયો હોય,
ચામડીના રોગ હોય કે પછી
મોઢામાં ચાંદાં પડ્યાં હોય,કે
સાંધાનો દુખાવો હોય,
અનેક રોગમાં ખૂબજ ઉપયોગી છે
આ વનસ્પતિનાં પાન.આ વનસ્પતિ
ખેતરો અને જંગલ વિસ્તારમાં જોવા
મળે છે.તમે જોઈ છે આ વનસ્પતિ અને તેનાં બીજ? 🙄
તમને તેનું નામ ખબર હોય તો જણાવો. ✍️📢
शिवजी किसी को पकड़ के नहीं रखते, परतंत्र नहीं बनाते.. लेकिन शिवजी से पकड़े रहने की इच्छा करने में सभी स्वतंत्र हैं। और शिव अनुराग(भक्ति) ही है वह तत्व जो शिव जी के साथ जोड़े रखता है।
जो जुड़ा हुआ है वह जोगी है।
- सप्रेम हरिस्मरण