“Run for Unity” કાર્યક્રમ — નવરંગપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત એકતા અને રાષ્ટ્રીય એકરૂપતાનો સંદેશ આપતો દોડ કાર્યક્રમ. સૌ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના વધુ મજબૂત બને એ હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો. 🇮🇳👮♂️ #RunForUnity#EkBharatShreshthaBharat#RashtriyaEktaDiwas
@TarunParmar37@GujaratPolice We have reviewed your post regarding “Unique Mercantile Pvt. Ltd.”
However, the contact number you have provided appears to be incorrect or unreachable. Kindly share your correct contact number so that we can proceed further with your complaint as per procedure.
શાહપુર વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલ નંગ- ૨૭૪૫ તથા મહિન્દ્રા પીકઅપ ડાલુ મળી કુલ્લે કિ.રૂ. ૧૬,૨૭,૫૫૬/- નો મુદ્દામાલ પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ
@sanghaviharsh@GujaratPolice#AhmedabadPolice