@GSPPA_Gujarat@prafulpbjp@CMOGuj@irushikeshpatel@HealthDeptGuj@InfoGujarat@sanghaviharsh આશા રાખીએ કે સરકારશ્રી જેમ કેન્દ્રની બધી નીતિઓ નું પાલન કરી ને ગુજરાત માં લાગુ કરેછે એમ ગુજરાતમાં પણ pharmacist નુ માન તેમજ ગુજરાત સરકાર ને વેક્સિનેશન, ક્ષય રોગ નાબુદી જેવા પ્રોગ્રામમાં અગ્રેસર રાખનાર pharmacist ના હિતો ને ધ્યાને રાખી આ કેન્દ્ર સરકારના નિર્ણય ને ત્વરીત લાગુ કરે.
સરળ અને સ્વભાવે માયાળુ એવા આદરણીય અને માનનીય આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઇ પાન્સેરીયા સાહેબ ની આજરોજ ફાર્માસિસ્ટ ના પડતર પ્રશ્નો બાબતે મુલાકાત કરવામાં આવી
હિતેન ચૌધરી
પ્રમુખ
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન
ગુજરાત
ભરતનાટ્યમ માં ગુજરાતમાંથી અર્ચનાબેન બી ફાર્માસિસ્ટ phc રતનપુર પાલનપુર ની classicalsolodance સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી ન્યુ દિલ્હી ખાતે AllIndiaCivil Services 2025-26 ભરતનાટ્યમ સ્પર્ધામાં પસંદગી થઈ હતી અનેઅર્ચનાબેન સહિત ગુજરાત સચિવાલય ટીમ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે
@prafulpbjp સૌથી વધારે જવાબદારી પૂર્ણ અને લાખોની કિંમતની દવા & વેક્સિન જેની જવાબદારી ફાર્માસિસ્ટ ના સર પર છે. આ ઉપરાંત ગણાવી ન શકાય એવી અસંખ્ય જવાબદારી નિભાવેછે ... ફાર્મસી એક ખૂબ જ મહત્ત્વ નો પ્રોફેશનલ કોર્સ છે... તેની ગરિમા જળવાઈ તે ખૂબ જરૂરીછે.
તો એમના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવો જરુરીછે
વર્ષ 2025-26 માં નવી 150 દવાઓ ઉમેરાતા ફાર્માસિસ્ટ ની જવાબદારીમાં પણ વધારો થયો અને ઈ જવાબદારી પણ ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે,
તાલુકાકક્ષા એ કામગીરી મુજબ તાલુકા ફાર્માસિસ્ટ નું મહેકમ મંજુર થાય એવી અપેક્ષા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન સરકાર પાસે થી રાખે છે 🙏🙏
HPV VACCINE DRIVE
VACCINE નું સ્ટોક મેનજમેન્ટ અને યોગ્ય તાપમાને (+2 થી +8) એનો સગ્રહ થાય એની બહુ મોટી જવાબદારી પંચાયત ફાર્માસિસ્ટના સિરે છે અને આ જવાબદારી ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે 👍
તારીખ 17/2/26ના રોજ રાજકોટ બોટાદ સરહદ પર થયેલ અકસ્માતમાં સેવામાં તાત્કાલિક પહોંચી ગાયલ થયેલ વ્યક્તિયો ને 108 ને કોલ કરી હોસ્પિટલ પહોંચાડી અને જરૂર પડતા બ્લડડોનેશન કરી હરીભગત એવા રાજકોટજિલ્લા માં ફરજ બજાવતા પંચાયત ફાર્માસિસ્ટ પરાગભાઈગોહિલ એ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ એ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કરેલ કામ નો પગાર આપવા વિનંતી 🙏🙏🙏🙏
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish @sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish @sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish સંવેદનશીલ સરકાર શ્રી દ્વારા હંમેશા સાચા કર્મચારી ને ન્યાય મળ્યો છે ફાર્માસિસ્ટ ને પણ ન્યાય મળે અને ખરા અર્થ માં ફાર્માસીસ્ટ ની કામગીરી ની કદર થાય તેવી અભિલાષા 💐