Advt 26/ 2020-21
આજરોજ સાંજે ૬.૦૦ વાગ્યે સંપન્ન થયેલ GPSC Class I & II ની પ્રાથમિક પરીક્ષાની અમદાવાદ જીલ્લાની OMR આન્સરશીટસ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે. જેમ જેમ અન્ય જીલ્લામાંથી OMR આયોગ ભવન પર પહોચશે તેમ તેમ સ્કેન કરી અપલોડ કરવામાં આવશે.
શુભરાત્રિ....!!!