मोदी जी महिलाओं के लिए विशेष बिल भले पास नहीं करवा पाए हों, लेकिन अगर मोदी जी चाहें तो लोकसभा की 543 सीटों में से 250 सीटों पर बीजेपी से सीधे महिलाओं को टिकट देकर महिलाओं का सम्मान कर सकते हैं और विपक्ष की बोलती बंद कर सकते हैं। @narendramodi@RahulGandhi@INCIndia@INCGujarat
નિતીન પટેલ ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર ક્રિસમસના સમયે જ મિશનરીઓની સેવાને આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિ સાથે સરખાવે તે સમાજને ઉશ્કેરતુ નિવેદન છે. કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી.
@GujaratPolice@dgpgujarat@CMOGuj@jigneshmevani80
https://t.co/7stN5bPcxV
પોલીસ નંબર પ્લેટ વગરની ગાડી લઈને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કામ કરી રહ્યા છે. બીજું કે ટ્રાફિક જવાન TRB એ ના તો યુનિફોર્મ પહેર્યું છે.
@AhmedabadPolice@GujaratPolice@PoliceAhmedabad
https://t.co/pxOPHcFMnm
આ મીડિયા પર હુમલો છે. માનસિક હેરાનગતિનો પ્રયાસ છે. 5.35 વાગ્યે 36 કલાકની તપાસ બાદ આઇટીની ટીમ જીએસટીવી કેમ્પસની બહાર નીકળી અને 5.40એ ઈડીની ટીમ ત્રાટકી.
સેમ ઓન યુ સરકાર #ઇડીઅમીન#FearlessJourney#gstv
લ્યો બોલો....લાગે છે આઈટી વાળા થાકી ગયાં એટલે ઈડી વાળા કામે લાગ્યા. GSTV માં ૩૬ કલાકની તપાસ બાદ ૫:૩૫ વાગ્યે આઈટી બહાર નિકળી અને તરત જ ૫:૪૦ એ ઇડીની ટીમ તપાસ કરવા પહોંચી ગઈ. માહિતી સોર્સ - તુષાર દવે
અભિનંદન સરકાર અને સરકારી તંત્ર
#gstv#fearless_truth
गुजरात पुलिस की सख्त कार्रवाई: राष्ट्रविरोधी भावनाएं फैलाने और सेना के मनोबल को कमजोर करने के आरोप में 4 FIR दर्ज।
ધ્યાન રાખો અને મનફાવે એમ સોશિયલ મીડિયાનો દૂરુપયોગ કરવાનો ટાળો.!
ભારતીય સેનાની કાર્યવાહી માટે અભિનંદન. ભૂતકાળમાં થયેલાં ભારત પાકિસ્તાન યુદ્ધની ક્રેડિટ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને જાય છે તેજ રીતે હાલની કાર્યવાહીની ક્રેડિટ હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ જાય. અભિનંદન..!
#IndiaPakistanWar#PahalgamTerroristAttack#OperationSindoor
હમણાં ઓઢવામાં એક ઘટનાં બની હતી જેમાં FIR થઈ છે. ગુજરાત પોલીસને વિનંતી છે કે તમે પોતે સંજ્ઞાન લઈને ડાંગ જિલ્લામાં બનેલી ઘટનામાં ફરીયાદ નોંધો.
ગુજરાત પોલીસ પાસે આવી ઘટનાઓ અટકવા માટે કોઈ આયોજન?
@dgpgujarat@SPDangAhwa@GujaratPolice