#postponegujaratexam
દિવસે ને દિવસે કોરોના ના કેસ વધી ગુજરાત રહિયા છે. તેમજ સેન્ટર બોર્ડ જે નિર્ણય કર્યો છે તે હિતાવહ છે. તો હું એવું માનું છું કે ગુજરાત બોર્ડ પણ આ નિર્ણય લેવો જોયીયે. ઓનલાઇન શિક્ષણ માં સરો અભિયાસ થયો નથી. માટે ગુજરાત બોર્ડ 10 માં ની પરિક્ષા રદ કરવી જોયીયે માટે🙏
#PostponeGujratExams@imBhupendrasinh@vijayrupanibjp
Sir please Requested sir
Sir CBCE એ નિર્ણય લઈ લીધો કે એક્ઝામ અંગે નો, તો હું ગુજરાત ના શિક્ષણ મંત્રી ને નમ્ર વિનંતી કરું છું કે ગુજરાત માં પણ એક્ઝામ અંગે નો પરિપત્ર આવે તો અમારા બધા વિદ્યાર્થી ઓની મૂંઝવણ દૂર થાય..