🙏🏻માસુમોને શ્રદ્ધાંજલિ 🙏🏻
તક્ષશિલા અગ્નિકાંડમાં માસુમોના મૃત્યુ થયાને આજે એક વર્ષ થઈ ગયું...
નેટવર્ક ન્યુઝ ગુજરાત તરફથી માસુમોને શ્રદ્ધાંજલિ 🙏🏻🙏🏻
@Vrajsinh_Rajput @VinaRajput1 @Imdarshan1722
50 વર્ષ સુધી સ્વદેશી ની વાતો કરી અને કોંગ્રેસે આ દેશને લૂંટી લીધો હવે આ સરકાર પણ આત્મનિર્ભર ના નામે આ નાટકના કરે એનું ધ્યાન ગુજરાત અને દેશ એ રાખવાનું છે આ લોકો પાસેથી જ આત્મનિર્ભરતા ની વ્યાખ્યા અને એનું સત્ય જાણવાની કોશિશ કરીએ @INCGujarat@BJP4Gujarat@CMOGuj@PMOIndia
હું જય શર્મા, ગાંધીનગર કલેકટર શ્રી @Kuldeeparyaias ને આવેદન આપું છું કે જે રીતે સચ્ચાઈનો પર્દાફાશ કરી રહ્યા હતા અને જે રીતે નેટવર્ક ન્યૂઝ ગુજરાત ચેનલને બંધ કરી દેવામાં આવી છે...તેનું જલ્દી થી જલ્દી પ્રસારણ ચાલુ કરવા વિનંતી...
@CMOGuj@PMOIndia@vijayrupanibjp@Vrajsinh_Rajput
હું દર્શન પંચાલ, ગાંધીનગર કલેકટર શ્રી @Kuldeeparyaias ને આવેદન આપું છું કે જે રીતે સચ્ચાઈનો પર્દાફાશ કરી રહ્યા હતા અને જે રીતે નેટવર્ક ન્યૂઝ ગુજરાત ચેનલને બંધ કરી દેવામાં આવી છે.તેનું જલ્દી થી જલ્દી પ્રસારણ ચાલુ કરવા વિનંતી
@CollectorGnr@CMOGuj@vijayrupanibjp@Vrajsinh_Rajput
હું દર્શન પંચાલ, ગાંધીનગર કલેકટર શ્રી @Kuldeeparyaias ને આવેદન આપું છું કે જે રીતે સચ્ચાઈનો પર્દાફાશ કરી રહ્યા હતા અને જે રીતે નેટવર્ક ન્યૂઝ ગુજરાત ચેનલને બંધ કરી દેવામાં આવી છે...તેનું જલ્દી થી જલ્દી પ્રસારણ ચાલુ કરવા વિનંતી...
@CMOGuj@PMOIndia@vijayrupanibjp@Vrajsinh_Rajput