#MyDiary#NR
રેસ્ટોરન્ટમાં ફ્રાઇડ પાપડ અને મસાલા પાપડ વચ્ચે મટિરિયલ તફાવત ઘણો ઓછો હોય છે, પણ કિંમતમાં 35-40% નો તફાવત હોય છે. આ તફાવતને 'ઇનોવેશન' કહેવાય.
🎯
ભાજપને હવે અહંકાર વધી ગયો છે !વિદ્યાસહાયકો અને એમના માતા પિતાના મતથી ભાજપે સરકાર બનાવી અને એમની સાથે યુવરાજસિંહ ઉભા રહ્યા એટલે એમને ડરાવવા માટે એમની ધરપકડ ભ્રષ્ટ ભાજપે કરી છે !ના માત્ર યુવરાજસિંહનો કે વિદ્યાસહાયકોનું અપમાન છે પરંતુ સમગ્ર બેરોજગાર યુવાનોનું અપમાન છે !
@jayvasavada@jitu_vaghani શાળાઓમાં કર્મઠ,ઉદ્ધમી શિક્ષકોની ભરતી કરવી ખૂબ જરૂરી છે. આજે સ્નાતક અને અનુસ્નાતક ડીગ્રી મેળવી ચુકેલાઓને સામાન્ય ગણિત, વ્યાકરણ અને GKમાં મોતિયા મરી જાય છે. વિષયો વધે તે આવકાર્ય પણ શૈક્ષણિક ગુણવત્તાની ખરી સમીક્ષા વગર આ વ્યવસ્થા પ્રશ્નોના ઉકેલના સ્થાને નવા પ્રશ્નો ઉભા કરશે.
@CMOGuj
ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ અને સચિવે રાજીનામાં આપી દેવા જોઈએ. બન્ને સદંતર નિષ્ફળ ગયેલા છે. આ હદે પેપર ફૂટે છે તો પણ શરમ વગર પદ પર બેઠેલા છે. તમારી ક્ષમતા ના હોય તો કામકાજ છોડી દો. તમારી નબળાઈઓ મહેનતુ યુવાનોને નાસીપાસ કરી રહી છે. શરમ કરો. પદ છોડો.
@Hasmukhpatelips જેમણે ખોટી જન્મતારીખ સાથે PSI માટેના ફોર્મ ભરેલ છે , તેવા ઘણા ઉમેદવારો છેલ્લા કેટલાક દિવસોથી મૂંઝવણ અને ડર અનુભવી રહ્યા છે.ફોર્મ ભરતી વખતે એ લોકોને LRD જાહેરાત અંગે માહિતી હતી નહિ . સાહેબ, આવા ઉમેદવારોની સ્થિતિઓને ધ્યાને લેવા વિનંતી.
@Hasmukhpatelips સાહેબ, PSI ભરતી આવી ત્યારે LRD અંગે કોઈ ચોક્કસ જાહેરાતો રજૂ થઈ ના હતી. એથી ઘણા ઉમેદવારોએ શારીરિક કસોટીના અનુભવ મેળવવા માટેના ઉદ્દેશ માત્રથી ખોટી જન્મતારીખ દ્વારા ફોર્મ ભરેલ છે. ત્યારબાદ LRD જાહેર થતા એમણે સાચી જન્મ તારીખ સાથે ફરીથી ફોર્મ ભરેલા છે. આ સ્થિતિઓ અંગે આપ પ્રકાશ પાડો.
#MyDiary#Nikul Raval
આજ રમાનારી મેચ માટે જે ઉત્કંઠા, ઉત્તેજના , ઉત્સાહ ને તત્પરતા દેશભરમાં અનુભવાય રહ્યા છે,એવી જ લાગણીઓ વ્યક્તિ દૈનિક જીવનમાં પોતાના કાર્યો ને ફરજોમાં દાખવે તો વ્યક્તિગત અને રાષ્ટ્રીય ધોરણે સફળતા, સમૃદ્ધિ અને પ્રગતિ શક્ય બને. Make In India સફળ બને.