GPSC માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઈજનેર વર્ગ-૨(સિવિલ)ની ભરતી સીધી ભરતીના માધ્યમથી ���રે છે જેમાં ઇન્ટરવ્યૂનો માતબર *૫૦%* ભારાંક છે.
#GPSC #ગંભીરાબ્રિજદુર્ઘટના
@Hasmukhpatelips સાહેબ, ધ્યાનમાં આવ્યું કે પછી ધ્યાનમાં લીધું કે પછી ધ્યાનમાં લેવું પડ્યું ? જેથી કરીને કોઈ વધારે વિવાદ ના થ���ય............
પ્રથા બંધ કરો અથવા ઇન્ટરવ્યૂનું ભારાંક 10% કરો
ઇન્ટરવ્યૂ કેમ રદ કર્યા? #GPSC કરે છે કે ચિઠ્ઠી ખ���ંચીને અને કોડ નંબરથી ઇન્ટરવ્યૂ રૂમમાં જવાનું એટલે ઉમેદવારની ઓળખ છુપાઈ જાય છે.આજે આ તર્કહિન દલીલનો છેદ ઉડી ગયો છે. ડ્રગ્સ ઇન્સ્પેક્ટર વર્ગ-૨ માં પણ ૫૦% ઇન્ટરવ્યૂ ભારાંક જ છે
ઇન્ટરવ્યૂ ભારાંક ૧૦% કરો
#GPSC#Interview
@CMOGuj
સાહેબ આને ધુપ્પલ જ કહીશ.
#GPSC ની પેનલ પર રહેલા અધિકારીઓને નિયમો સમજાવવા પડતા હશે ?
એમને એમ તો પટેલ સાહેબ નહીં જ ગયા હોય ઇન્ટરવ્યૂ માટે.
તજજ્ઞ તરીકે બાંહેધરી લેવામાં આવતી હોય છે ત્યારબાદ એની ખરાઈ તો કરવી જ પડે ને.
આવી ઘટના બાદ ઇન્ટરવ્યૂ ભલે રદ્દ કરી દઈએ પરંતુ GPSC ની શાખ પર ડાઘ જરૂર લાગે સાહેબ.
@Hasmukhpatelips પોલીસ ભરતીબોર્ડ ન ચેરમેન તરીકે ની આપની કામગીરી જોઈને લાગ્યું હતું કે દિનેશ દાસા સાહેબ બાદ આપશ્રી GPSC અને GPSC ની તૈયારી કરતા વિધાર્થીઓ માટે આશાનું કિરણ સાબિત થશો. પરંતુ .......…....…...................
◆ Adani के Port से मिला 3000KG Drugs
मीडिया में- घोर सन्नाटा, मानो स्टूडियों में पकड़ा गया हो
◆ Bollywood Star के बेटे के पास Cruise में मिला 10-20gm ड्रग्स
मीडिया में - Drugs के खिलाफ INDIA-PAK जैसी जंग का माहौल
इस पत्रकारिता को क्या नाम दिया जाये?
મારી GPSC વ્યાખ્યાતાની ભરતી 2015 થી લઈને આજ દિન સુધી ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રીની શપથની સાક્ષી બન�� છે.
પૂરી પ્રક્રીયા પૂર્ણ થતાં સુધીમાં ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા પણ હજુ સુધી અમને ��િમણૂક નથી મળી!!!
"2 વખત" તો રીઝલ્ટ પણ આવી ગયુ છે બોલો.
@Bhupendrapbjp @devanshijoshi71 @hdraval93