#SaveSMCcollege
N.I.R.F ( National institutional ranking framework ) માં આણંદ એગ્રિકલચરલ યુનિવર્સિટી ને ઉચ્ચ સ્થાન મળતું હોવાથી દરેક વિદ્યાર્થી ના સપના ની કૉલેજ આ યુનિવર્સિટી માં હોઈ છે. તો પ્રગતિ ના પથ પર શા માટે આવું કામ કરવાં માં આવી રહ્યું છે. @imBhupendrasinh@CMOGuj
અમો ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓના મનમાં એક પ્રશ્ન ગુંચી રહયો છે કે જ્યારે અમે ગુજરાતની સર્વ શ્રેષ્ઠ ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયમાં પ્રવેશ લીધો અને એ પણ શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં તો પછી હવે શા માટે બીજી યુનિવર્સિટીમાં પ્રયાણ કરવું અને એ પણ કોઈ કારણ વગર
#SaveSMCcollege@CMOGuj
ડેરી સાયન્સ, વેટરનરી, ફિશિરીજ આ તમામ કોલેજોને ICARની માન્યતા વગરની કામધેનુ યુનિવર્સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શું આ યોગ્ય પગલું છે? શું વિદ્યાર્થીઓના આ university ma જવા માગે છે??કૃષિ અધિનિયમોનો સરેઆમ ભંગ કરવો હિતાવહ છે?
#SaveSMCcollege@rcfalduofficial
વિદ્યાર્થી એ આવતી કાલ નું ભવિષ્ય છે સાહેબ, તમે વિદ્યાર્થી ના વર્તમાન ને ખરાબ કરીને એમના સારા ભવિષ્ય ના સપના ના દેખાડો. વિદ્યાર્થી બધું સમજે છે જાણે છે. બસ શાંતિ માં જ સમાધાન રહેલું હોઈ છે માટે આ નિર્ણય વિદ્યાર્થી માટે જરાય વ્યાજબી નથી #SaveSMCcollege@BJP4Gujarat@isudan_gadhvi
#SaveSMCcollege
N.I.R.F ( National institutional ranking framework ) માં આણંદ એગ્રિકલચરલ યુનિવર્સિટી ને ઉચ્ચ સ્થાન મળતું હોવાથી દરેક વિદ્યાર્થી ના સપના ની કૉલેજ આ યુનિવર્સિટી માં હોઈ છે. તો પ્રગતિ ના પથ પર શા માટે આવું કામ કરવાં માં આવી રહ્યું છે. @CMOGuj