*मोबाइल का उपयोग केवल जब बैठे हों, तब ही करें। जीवन अनमोल है, आपकी छोटी सी लापरवाही आपका जीवन बर्बाद कर सकती है! जीवन भर के लिए अपाहिज बना सकती है, खुद सावधान रहें। अपनों को भी सतर्क रखें👆*
*मोबाइल के ईयर फोन में नेट एक्टिवेट होते ही ट्रेन में लगे हाईटेंशन केबल से करंट कान के रास्ते दिमाग तक पहुंचा और उसके बाद यह हुआ...?*
*So, रेलवे प्लेटफॉर्म पर ईयरफोन , ब्लूटूथ के इस्तेमाल से बचें और प्लेटफॉर्म पर "ट्रेन ट्रैक के करीब" न खड़े हों...*🍹🎼💌.
આજે અમદાવાદ AMTS બસમાં લાલદરવાજા થી મોટી ભોયન રૂટ ની બસમાં મુસાફરી કરી તે દરમ્યાન તે બસમાં કન્ડક્ટર દારૂ પીધેલી હાલતમાં હતો એક પેસેન્જર એ ટિકિટ માગી તો પેસેન્જર ને ટિકિટ લેવા પાછડ બોલાવ્યો પેસેન્જર એ કહ્યું ભાઈ ટિકિટ અહીં આપી જા તો કંડક્ટરે તે પેસેન્જર ને બે ત્રણ લાફા મારી દીધા
અને કંડક્ટરે પેસેન્જર ને જોઈ લેવાની અને માર મારવાની ધમકી પણ આપી બીજા પેસેન્જર કન્ડક્ટર નો વિરોધ કરતા કન્ડક્ટર બધા પેસેન્જર ઓ ને ગાળો બોલવા લાગ્યો....
AMTS BUS NOMBER
GJ:01:FT:9933
71/1
સમય : 4:15
લાલ દરવાજા થી મોટી ભોયણ રૂટ
@sanghaviharsh@CMOGuj@AmdavadAMC@Jamawat3 @
ટીવી ચેનલ અને સમગ્ર મિડીયા ના મિત્રો ને વિનંતી કે તમારી અન્ય ડિબેટો થોડી સાઇટ પર મુકીને મારા જગતનો તાત ખેડૂત ની ચિંતા કરીને એના પર ડિબેટ કરજો..!!
ચાર મહિનાની મહેનત એળે ગઈ.
આ ખેડુતો ના પાક પર જ પાણી નથી ફરી વળ્યુ પરંતુ એમની આશાઓ પર પાણી ફરી વળ્યુ છે..!!
@abpasmitatv@Zee24Kalak
मणिपुर में जो हो रहा है वो शर्मनाक है
मणिपुर के वीडियो और फोटो किसी भी सभ्य समाज की आत्मा को झकझोर देंगे
कुकी हो या मैती , सभी भारत के नागरिक है और एक एक नागरिक का जीवन और आत्मसम्मान पूरे राष्ट्र की ज़िम्मेदारी है।।