@CollectorGodhra અને જયારે ક.ન.પા.ચી.ઓ ને પુછયુ તો કહે છે ચુંટણી ના કારણે અટકયું છે.જેથી અમને એવું લાગી રહયું છે કે contrને બારોબાર ફાયદો કરાવીને એના બાકી નીકળતા Rs.21 Lacs આપી દેવાનું કોભાંડ લાગી રહયું છે.આપશ્રી ને વિનંતી કે આપ C.Oજોડે વાતકરો અનેઅમારી સમસયાનુ નિરાકરણકરો.
@CollectorGodhra તા.9/12/17 ના રોજ શરુ કરવામા આવેલુ કામ 3 દિવસમાં અધુરુ મુકીને contractor 12/12/17 પછી હજુ સુધી શરુ કરેલ નથી. આમાં ન.પા.કાલોલ અને contractorની મીલીભગત દેખાઇ આવે છે કા.કે અમે જયારે cont ને પુછયું કે કામ કેમ અટકાવયું છે તો એને કીધુ મારી પાસે રોલર નથી