@AhmedabadPolice@dgpgujarat@CollectorAhd@ABPNews@GSTV
પોટલિયા ચાર રસ્તા સરસપુર અમદાવાદ.
રોજ રોજ ટ્રાફિક ના કારણે ૧૦ થી ૧૫ મિનિટ નો સમય રોજ બરબાદ થાય છે .. એમ્બ્યુલન્સ પણ ફસાય છે.. પોલીસ પોઇન્ટ અથવા સિગનલ સિસ્ટમ લગાવા અત્યંત જરૂરી છે.
Nishyal sangani
7600654699
'Phule' सिर्फ़ फ़िल्म या जीवनी नहीं, बहुजन समाज के उस इतिहास को मान्यता देने की एक अच्छी पहल है, जो हमारी शिक्षा की मुख्यधारा से गायब है।
ऐसी फ़िल्में और बननी चाहिए जो बहुजन इतिहास और संघर्ष को सामने लाएं - उन्हें देखकर, पढ़कर और पहचानकर ही न्याय की आवाज़ और बुलंद होगी।
એક બે છોકરા સાથે આવું થાય તો માન્યામાં આવે પરંતુ આ તો લીસ્ટ છે.
જેણે લેખિતમાં વધું માર્કસ છે એમનો મૌખિકમાં ઓછા, અને લેખિતમાં ઓછા માર્કસ છે એમને મૌખિકમાં વધું એ પણ એક સાથે 9 લોકોને ?
@GPSC_OFFICIAL
રાજકોટ અને વડોદરાના ભાજપ નેતાની મૂર્ખાઇ! યુદ્ધના માહોલને મજાક બનાવી, કહ્યું 400 સીટ આપવી પડે
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે.. ત્યારે આ યુદ્ધના માહોલ વચ્ચે રાજકોટ ભાજપનો નેતા ભાન ભૂલ્યો હોય તેવું જણાઇ રહ્યું છે.. દરેક વસ્તુને માત્ર રાજનીતિ ગણતા રાજકોટના વોર્ડ નંબર 10ના કોર્પોરેટરે ભાજપના ગૃપમાં હાસ્યાસ્પદ પોસ્ટ મૂકીને સંવેદનશીલ મુદ્દાને રાજનૈતિક મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો.. એક તરફ યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે બીજી તરફ ભાજપ નેતા ચેતન સુરેજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને બુદ્ધિનું પ્રદર્શન કર્યુ...240 વોટમાં આટલું જ યુદ્ધ જોવા મળેની પોસ્ટ મૂકી.. એટલું જ નહીં આખુ યુદ્ધ જોવા માટે 400 સીટ આપવી પડે તેવો પણ ઉલ્લેખ કર્યો..બેશરમ કોર્પોરેટરની હરકતથી શહેર ભાજપના ટોચના નેતાઓ પણ શર્મસાર થયા..ભાજપ નેતાએ કરેલા બુદ્ધિના પ્રદર્શનને લઇને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા... ભાજપ નેતાની બુદ્ધિ ભ્રષ્ટ થઇ હોવાનું કહી.. યુદ્ધ જેવા સંવેદનશીલ મુદ્દાને રાજનીતિ ન બનાવવા કહ્યું... તો જવાબદાર કોર્પોરેટરને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની પણ માગ કરી...તો ભાજપ શહેર પ્રમુખે આ કોર્પોરેટરના પોતાના વિચાર હોવાનું કહ્યું.. શહેર પ્રમુખે ઢાંક પીછોડો કરતા પોસ્ટ મૂક્યાના થોડા જ સમયમાં પોસ્ટ રીમૂવ કરીને માફી માગી હોવાની સ્પષ્ટતા કરી...વડોદરામાં પણ આ રીતે જ ભાજપ નેતાએ પોસ્ટ કરી હતી
#rajkot #vadodara #BJPGujarat #indiapakistanwar #OperationSindoor #OperationSindoor2 #BIGBREAKING #indiaattackpakistan #IndiaPakistanConflict #IndiaPakistanTensions #indianarmy #VTVDigital
एक चमार बेटी व्योमिका सिंह और एक मुस्लिम बेटी सोफिया कुरैशी अभी देश को बचाने सेवा दे रही है, वहां एक ब्राह्मण बेटी @talk2anuradha पिछड़ों और औरतों की दुश्मन बनकर ब्राह्मणवादकी चापलूसी करने में लगी है ! उनको लगता है की महिला रिजर्वेशन ना होता तो उनके बाप भाई उनको पढ़ने देते ! 😅
એક કોચિંગ ક્લાસ, એક જ્ઞાતિના તથા એક ધર્મ ના વિદ્યાર્થીઓ માટે કામ કરતી સંસ્થાઓએ મારો સંપર્ક કર્યો છે તેમને મેં કહ્યું છે કે બધા જ ધર્મ જ્ઞાતિ ના વિદ્યાર્થીઓ લાભ લઈ શકે તેવી કોઈને જગ્યા એ કાર્યક્રમ નક્કી થાય તો હું આવીશ.
@nidhirpatel6 ત્યાં મફત માં સારું શિક્ષણ મળે અહી જાતિ જ્ઞાતિ ના આધારે ભેદ શિક્ષણ માં ચાલે.
અહી કરોડો લોકો વચ્ચે મેટ્રો ચાલે ત્યાં કરોડો લોકો નથી.. ત્યાં મિડીયા સક્રિય છે અહી પણ સક્રિય છે પણ શાશક પક્ષ ના કોર્પોરેટ બન્ડલ થી.
ત્યાં તથ્ય અને સ્ત્ય બતાવાય અહી અસત્ય ને તથ્ય બનાવાય .
पिछले दिनों दिल्ली के एक किराना स्टोर का दौरा किया। किराना स्टोर्स सिर्फ़ सामान बेचने के माध्यम भर नहीं हैं। इनके कस्टमर्स के साथ इमोशनल और कल्चरल कनेक्शन्स होते हैं, लेकिन क्विक कॉमर्स बिजनेस के तेज़ी से बढ़ने के कारण हज़ारों किराना स्टोर बंद हो रहे हैं, जो कि चिंताजनक है।
ऐसे में हमें एक बैलेंस बनाने की आवश्यकता है - एक ऐसा सिस्टम जो टेक्नोलॉजी और इनोवेशन को प्रोत्साहित करे लेकिन उनके कारण जो गंभीर रूप से प्रभावित हों, उन्हें सुरक्षा जाल भी प्रदान करे।
जब हमारी अर्थव्यवस्था में बदलाव हो रहा हो और हम ग्लोबल ट्रेंड्स के हिसाब से आगे बढ़ रहे हों तब यह सुनिश्चित करना बेहद आवश्यक है कि छोटे कारोबारियों का नुक़सान न हो।
यदि आपके पास कोई सुझाव है या आप कोई कहानी हमारे साथ शेयर करना करना चाहते हैं, तो कृपया यहां भेजें।
https://t.co/YOBJ3mhZZW
જે પાર્ટી, વિચારધારા, જૂથો પોતે જ દેશનાં સૌથી વધુ બળાત્કારીઓ મેન્યુફેકચર કરતી હોય, સૌથી વધુ બળાત્કારીઓને છાવરતી હોય, ટીકીટ આપતી હોય, સંસદમાં લઈ જતી હોય, તેના મુખ્યમંત્રી પાસે દાહોદ ની નિર્દોષ આદિવાસી દિકરી માટે ન્યાય મળશે એ આશા રાખવાનો વિચાર પણ ક્યાંથી લાવો છો? #POCSOAct#Dahod
આ ભાઈને પોલીસ આવીને પકડી ગઈ તી
કેમ કે વડોદરા ની જનતા માટે અવાજ ઉઠાવ્યો હતો અને ભાજપની વિરૂધ્ધ બોલ્યા હતા એટલે…
વાત એવી છે કે હવે જનતા બોલશે તોય આવી બનશે.. એવો સંદેશો ભાજપે આપી દીધો..
મિત્રો, આંખ ઉઘાડનારી વાત છે આ ભાઈ ની..
સારી વાત એ છે કે વિપક્ષ આ ભાઈ ને છોડાવી લાવી છે.
સામાન્ય માણસને તમે કેટલો લાચાર બનાવશો ?
મધ્યપ્રદેશના નીમચમાં જાહેર સુનાવણીમાં પોતાની ફરિયાદો અને પુરાવાના કાગળો સાથે કલેક્ટર ઓફિસ પહોંચેલો એક સામાન્ય વ્યક્તિ મુકેશ પ્રજાપતિ
માત્ર એ માણસ નથી ઢસડાઈ રહ્યો.. દેશની લોકશાહી ઢસડાઈ રહી છે
બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ પુરગ્રસ્ત વિસ્તારમાં પૈસાની બેગ લઈને ગરીબોને જે રીતે મદદ કરે છે ! એમણે સલામ છે ! આપને ત્યાં તો ખિસ્સા ભરવામાથી ઉંચા આવે તો ને ! પપ્પુ યાદવ ગમે તે હોય પણ આજે આ કામ દિલ જીતી લે છે !