🚩Question-26
🚩 શ્રી સ્વામિનારાયણ ભગવાન ના ૮ વરસ ની ઉંમર માં ��યા સંસ્કાર કરવા માં આવ્યા હતા ?
નીચે આપેલા વિકલ્પો માંથી એક સાચો વિકલ્પ પસંદ કરી એના પર ક્લિક કરો
Like❤️ & Retweet 🔁karo
#SatsangQuiz #Swaminarayan #vadtalgadi #Lndym #WednesdayMotivation
🚩ધર્મકુળ નો મહિમા🚩
આ નાટક આપણને સત્સંગ ની ભૂતકાળ અને વર્તમાન ની ઝાકી કરાવે છે. આપડા સત્સંગ ની પરિસ્તિથી એવી છે કે આ વિષય લેવો જરૂરી હતો. આપણને સૃસુપ્તિ માથી જાગૃત અવસ્થા મા લાવા આ નાટક આજે online shibir મા જોવાનું ભૂલતા નઈ.
#Dharmakulmahima@officiallndym@laljishree108
જ્ઞાન શિબિર માં હું તો જોડાઇસ અને ધર્મકુળ નો રાજીપો લઇશ તમે ના રહી જતા
તો રાહ ના જુંવો બસ ૨ દિવસ બાકી છે. તો આજે જ રજીસ્ટર કરો
તારીખ ૧૮/૦૭/૨૦ અને ૧૯/૦૭/૨૦
તો વહેલાસર ફોર્મ ભરો
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://t.co/RfI1M9Ivo8
#Shwet#Godhra@officiallndym@SvgCharity
🙏 જયશ્રીસ્વામિનારાયણ🙏
ઓનલાઈન જ્ઞાન શિબિર 2020 માં જો તમે ફોર્મ ન ભરિયું હોય તો આજે ફોર્મ ભરો 👇નીચે ની લીંક દ્રારા.
@officiallndym@vadtalgadi@lndmm1008@SvgCharity#Shibir2020#Ujjval
Have you registered for online shibir “Gnan”, if not register now:-
https://t.co/PK8zZQwy2e
શિક્ષાપત્રી શ્લોક English અને ગુજરાતી માં ,
Name:Harshit Patel
Place: Godhra
આપ ભી આપના બાળકો ના આવા સત્સંગ વીડિયો મેસેજ કરી શકો છો અથવા Twitter પર અપલોડ કરી ને @vadtalgadi ટેગ કરવું .
#swaminarayan#vadtalgadi@laljishree108@officiallndym
Watch 📺, Like ❤️ , Retweet 🔁 karo
🚩Question-20
🚩 ગઢડા પ્ર. ૧ વચનામૃત માં ભગવાન ની મૂર્તિ ને કોની ઉપમા આપી છે?
નીચે આપેલા વિકલ્પો માંથી એક સાચો વિકલ્પ પસંદ કરી એના પર ક્લિક કરો
Like ❤️ & Retweet 🔁 karo
#SatsangQuiz#Swaminarayan#vadtalgadi#Lndym#fridaymorning