@Hasmukhpatelips સતત ટ્વિટ કરવા છતાં પણ આપના દ્વારા કોઈ જવાબ નથી મળી રહ્યો.આપ GPSC GES Class 1-2 ની પરીક્ષા નું રાજકોટ આપો છો તો GPSC AE(R&B & Irrigation) નું કેમ નહિ ? આપ એકઝમ ફી વધુ વસુલી ને પણ સૌરાષ્ટ્ર ના સિવિલ ઈજનેર ઉમેદવારો ને રાજકોટ કાયમી સેન્ટર આપો
@Hasmukhpatelips@GPSC_OFFICIAL
@Hasmukhpatelips Gujarat Engineering Service (Civil) ની જે પરીક્ષા છે એનું સેન્ટર જો આપ રાજકોટ આપી શકતા હોય તો Assistant Engineer (Civil) R & B and Irrigation નું કેમ નહીં આપતા ?
આ વાત આપ ના સ્તરે થી સતત નકારવામાં આવી રહી છે.
@GPSC_OFFICIAL@Hasmukhpatelips
@Hasmukhpatelips આયોગ દ્વારા લેવાતી મદદનીશ ઈજનેર(સિવિલ) ની પરીક્ષા માં સૌરાષ્ટ્ર માં પણ એક કેન્દ્ર રાજકોટ આપવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. UPSC પણ રાજકોટ કેન્દ્ર આપે છે તો GPSC કેમ આ બાબત માં કોઈ પ્રતિક્રિયા નથી આપતું ? વિ��્યાર્થીઓ ની મુશ્કેલીઓ સમજવી જોઈએ.
@Hasmukhpatelips આયોગ દ્વારા લેવાતી મદદનીશ ઈજનેર(સિવિલ) ની પરીક્ષા માં સૌરાષ્ટ્ર માં પણ એક કેન્દ્ર રાજકોટ આપવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. UPSC પણ રાજકોટ કેન્દ્ર આપે છે તો GPSC કેમ આ બાબત માં કોઈ પ્રતિક્રિયા નથી આપતું ? વિદ્યાર્થીઓ ની મુશ્કેલીઓ સમજવી જોઈએ.
@Hasmukhpatelips આયોગ દ્વારા લેવાતી મદદનીશ ઈજનેર(સિવિલ) ની પરીક્ષા માં સૌરાષ્ટ્ર માં પણ એક કેન્દ્ર રાજકોટ આપવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. આપ નો ધ્યેય GPSC ને UPSC કેન્દ્રિત બનાવવાનો છે તો UPSC પણ રાજકોટ કેન્દ્ર આપે છે.
આપ આયોગ ની મુશ્કેલીઓ ધ્યાન માં લ્યો છો....વિદ્યાર્થીઓ ની નહિ.
@Hasmukhpatelips
@Khaleel_dhantej કલમ થોડી કાબુ માં રાખો, આપની અધૂરી અને ખોટી માહિતી થી ભરેલો ઘડો નિંદા ને પાત્ર છે, શ્રીકૃષ્ણ ક્ષત્રિય યાદવકુળ માં જન્મયા હતા.જરા ઈતિહાસ ના પાના ની મુલાકાત લઈ જોવો.
ગુજરાતમાં હવે જૂની હિન્દી ફિલ્મ 'દામીની' નો ડાયલોગ નહીં સાંભળવા મળે..
'તારીખ પે તારીખ તારીખ પે તારીખ' આ ડાયલોગ હવે ભૂતકાળ બની જશે
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ નો મહત્વનો નિર્ણય
હવે પાંચથી દસ વર્ષ અને તેનાથી પણ વધુ જુના કેસોમાં 57 દિવસમાં જ ન્યાય મળશે..
13998 જુના કેસોનો ત્વરિત નિકાલ કરવા આદેશ
1 સપ્ટેમ્બર થી 27 ઓક્ટોબર સુધીમાં તમામ કેસની સુનાવણી પૂર્ણ થયા પછી ચુકાદો આવી જાય તે પ્રકારની અપાઈ સૂચના..
રાજ્યના વકીલોને ઈમેલથી તારીખ આપવા નો નવતર પ્રયોગ અમલમાં આવશે..
ગુજરાત હાઇકોર્ટના નવા નિર્ણયથી વકીલ વર્તુળ અ��ે લોકોમાં રાહતની લાગણી
@IamShajanSamuel Daily Briskwalk of 5km(50 min.) with 2 sets(20 repetations) of pushups, jumping jacks, crunches, leg rais, sqauts.
Does it help to reduce kilos ?
આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે. જો આમ ચાલ્યું તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ ��હિ આવે, ગુજરાતના તમામ યુવાનો તમારો અવાજ ઉઠાવો અને @YAJadeja સાથે ઉભા રહો.
#I_support_yuvrajsinh_jadeja
@YAJadeja
@IamShajanSamuel Sir it takes 36 mins. To run 5 kms for me.....ran 5kms everyday from 6 months......i tried many a times but my minutes does'nt reduces....please suggest me some tips......want to get complete 5 kms in 25 mins.
@IamShajanSamuel
@IamShajanSamuel I'm running 5km in 35 minutes regularly since last 3 months without rest, from last 10 day shin pain in my left foot....is it make any permanant damage ? Suggest some remedy.
फिल्म का नाम है ब्रह्मास्त्र जिसमें रणबीर कपूर की एंट्री जूता पहनकर मंदिर में घुसकर घंटी बजाते हुए दिखाई दी है !
यह बॉलीवुड वाले कब हिंदू सनातन धर्म का अपमान करना बंद करेंगे!