માન. પ્રભારી મંત્રીશ્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં જન સુખાકારી હેતુ આગામી ૧૦૦ દિવસમાં વિવિધ વિકાસ કાર્યો સત્વરે પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj
માન. રાજ્યપાલશ્રીએ આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ખાતે આવેલ મુક્તેશ્વર જળાશયનું નિરીક્ષણ કરી તેની હાલની સ્થિતિ, પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
@CMOGuj@JayantiRavi@InfoGujarat
बनासकांठा जिले की वडगाम तहसील स्थित मुक्तेश्वर जलाशय का आज दौरा कर अवलोकन किया।
जलाशय की वर्तमान स्थिति, जल उपलब्धता, सिंचाई एवं पेयजल उपयोग की जानकारी लेकर अधिकारियों से विस्तारपूर्वक संवाद किया।
બનાસકાંઠા જિલ્લાના માન. પ્રભારી સચિવશ્રી ની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં આવેલ નેશનલ હાઇવે/ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત) હસ્તકના બ્રિજ / રસ્તાઓની સ્થિતિની સમીક્ષા બેઠક યોજી સબંધિત અધિકારીશ્રીઓને આવશ્યક સુચનો કર્યા. @CMOGuj@revenuegujarat
Banaskantha District Administration, in collaboration with SPIPA-Ahmedabad, is organizing a free UPSC Guidance Seminar for IAS/IPS aspirants!
🎓 Learn from Top 30 national rankers & CSE 2024 toppers
🗓 Register by 30th May (compulsory)
🔗https://t.co/LkJJMe1ULH
@CMOGuj
આજરોજ માન. મંત્રી શ્રી @kunvarjibavalia જી એ ડીસા તાલુકાના શેરપુરા ખાતેથી ગુજરાત રાજ્યના 10 જિલ્લાઓમાં રૂ. 3800 લાખના ખર્ચે ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવાની યોજનાનો શુભારંભ કરાવ્યો.
આ પ્રસંગે સાંસદ શ્રી @PatelParbatbhai, પૂર્વ સાંસદ શ્રી @AnavadiyaDinesh, ધાનેરાના ધારાસભ્ય શ્રી @MavjidesaiBJP, જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણીશ્રીઓ, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, જળ સંચય વિભાગની ટીમ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા.
#Banaskantha #Gujarat #Deesa #MLA #BJP #Khettalavadi
#ShubhYatraSwachhYatra અભિયાન અંતર્ગત આજે હારીજ ડેપોની સતાધાર -હારીજ રૂટ ની બસમાં એક રાજસ્થાનના સિનિયર સિટીઝન દ્વારા બસની સ્વચ્છતા જોઈ,પ્રસન્ન થઈ આપણા વાહન વ્યવહાર મંત્રીશ્રી @sanghaviharsh ને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે અને @OfficialGsrtc ની પણ ખૂબ ખૂબ પ્રશંસા કરેલ છે...🚌🙏