#ShubhYatraSwachhYatra અભિયાન અંતર્ગત આજે હારીજ ડેપોની સતાધાર -હારીજ રૂટ ની બસમાં એક રાજસ્થાનના સિનિયર સિટીઝન દ્વારા બસની સ્વચ્છતા જોઈ,પ્રસન્ન થઈ આપણા વાહન વ્યવહાર મંત્રીશ્રી @sanghaviharsh ને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે અને @OfficialGsrtc ની પણ ખૂબ ખૂબ પ્રશંસા કરેલ છે...🚌🙏
પ્રિય મુસાફરો,
જો તમારી કોઈપણ વસ્તુ GSRTC બસમાં જો કોઈ સંજોગે રહી ગઈ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમારી યાત્રા સાથે તમારો સામાન પણ GSRTC સાથે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
આવી પરિસ્થિતિમાં તરત જ નજીકના ટીસી પોઈન્ટ અથવા ડેપોમાં સંપર્ક કરો
#GSRTC#DadaNiSawari
માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રી @sanghaviharsh સાહેબને વિનંતી કે તાજેતરમાં ગુજરાત એસટીમાં જે કંડકટરની ભરતી આવી છે તેમાં ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ની લાઇસન્સ,બેજ માટે જરૂર પડે છે તે મેળવવા માટે ઉમેદવારોને ખૂબજ તકલીફ પડે છે. તમામ રેડ ક્રોસભવનમાં યોગ્ય વ્યવસ્થા કરવા વિનંતી @OfficialGsrtc
તમે ધારો તો તમારું પોતાનું વ્હિક્લ લઈ ને પણ જઈ શકતા હતા. તેમ છતાં તમારો @OfficialGsrtc પર વિશ્વાસ અતૂટ હતો.તમને પણ #Govtjob મળવા બદલ ખુબ ખુબ અભિનંદન 💐💐
મહેસૂલ તલાટીના ડિપાર્ટમેન્ટ DV અંતર્ગત મારે ભુજ જવાનું હતું. આ અંતર્ગત ચાણસ્મા થી ભુજ અને ભુજથી ચાણસ્મા GSRTC સ્લીપર કોચ બસમાં બેસી 24 કલાકમાં રિટર્ન થયો છું.GSRTC ની આવી સુદૃઢ અને સુચારુ વ્યવસ્થા સમય બચાવી રહી છે.
@OfficialGsrtc@TheVictory0507@sanghaviharsh@Shreyansh4Seva

In the journey of 66 years, today, due to the commitment to provide superior services,the traveling public has given Gujarat ST the title of No.1 in the whole of India.
Many greetings on the occasion of GSRTC Foundation Day.@CMOGuj@sanghaviharsh@OfficialGsrtc@GSRTCDCMehsana