@CollectorPatan નમસ્કારસાહેબમારાબાળકનુંનવોદયવિદ્યાલય માંમનલાગતુંનહોવાથીએલસીમાટે16/05/2024 ની અરજી આપેલ છેછતાંહજુસુધીએલ સીઆપેલનથીજેનાકારણેમારાબાળકનોઅભ્યાસબગડે છેજેના કારણે સ્થાનિક શાળા માંપ્રવેશ મળતોનથી તો સાહેબ નવોદય ના અધ્યક્ષ હોઈ એલ સી મારા બાળકની મળે તેવું કરશો રુદ્ર સી દરજી
આજરોજ હારીજ બસ ડેપો દ્રારા શુભયાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત ડેપો અને બસો ની સ્વછતા માટે અત્રે ના પાટણ જિલ્લા ના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઇ માલધારી તેમજ એસ ટી સલાહકાર શ્રી મહેશભાઈ વ્યાસ તેમજ ડેપો મેનેજર જાગૃતિ બેન પટેલ ની ઉપસ્થિત માં મુસાફર જનતા ને સ્વછતા બાબતે સંદેશો પાઠવેલ