@YAJadeja સાહેબ ના અધ્યક્ષ કાળમાં લેવામાં આવેલી તલાટીની પરીક્ષામાં 44 માર્કસ અને એ જ ઉમેદવારને ક્લાર્ક માં -3 માર્કસ આવ્યા. અને અત્યારે બનાસકાંઠામાં તલાટીની નોકરી કરતાં જોવા મળ્યા છે.
@YAJadeja Bapu, gpsc na adhyksh saheb dvara past ma je je exam conduct karvama aavi chhe jem ke talati , panchayat clerks, police vagere na result nu analysis karo kaik sara samachar malshe.
@Jamawat3 Personal opinion.. મહાન લોકોની જન્મજયંતી પર રાજા રાખવાની જગ્યાએ એ દિવસે ઝીરો ભ્રષ્ટાચાર સાથે લોકોએ પોતાનું ૧૦૦% આપીને કાર્ય કરવું જોઈએ. જેથી એ લોકોને સાચી શ્રધ્ધાથી યાદ કરી શકાય.
@hdraval93 બે હાથ અને ત્રીજું માથું જોડીને નમ્ર વિનંતિ છે તમને સાહેબ કે વિદ્યાર્થીઓને ખોટી માહિતી ના આપો. Authentic information હોય તો અને તો જ માહિતી આપો.