GSTES ગાંધીનગર હસ્તકની છોટાઉદેપુર જિલ્લાની GLRS અને MODEL શાળાઓમાં ધોરણ - ૬, ૯ અને ૧૧ (સાયન્સ, આર્ટસ અને કોમર્સ પ્રવાહ)માં ના નવા વર્ગો માટે અને ધો-૭,૮,૯,૧૦ અને ધો. ૧૨ (તમામ પ્રવાહ)માં ની ખાલી રહેલ જગ્યા માટે પ્રવેશની જાહેરાત
*
Under this MoU, more than 10000 students including all the girls studying in these 29 schools will be trained about menstrual hygiene management and related issues so that they can take good care of their own health as well as that of their relatives and loved ones.
આ બેઠકમાં જિલ્લા માટે ફાળવામાં આવેલ કુલ બસો અને આ બસોનુ વપરાશ કરતા વિદ્યાર્થીઓ બાબતે ચર્ચા કરવામાં આવેલ. વધુમાં, વિદ્યાર્થીઓને શાળાઓ જવા માટે પરિવહનમાં પડતી અન્ય અગવડો બાબતે ચર્ચા થયેલ અને જરૂરી સૂચનો પૂરા પાડવામાં આવેલ.
આ પહેલથી વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસશે, જે તેમને ભવિષ્યમાં આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે પ્રેરણા પૂરી પાડશે.
છોટાઉદેપુરના ૧૩૦ આદિજાતિ વિદ્યાર્થીઓએ 'ઈસરો' અમદાવાદની મુલાકાત લઈ ભારતની સ્પેસ સફરની ગાથા જાણી
-----
130 Tribal Students from Chhotaudepur District (GJ) visited @isro SAC Ahmedabad and learned about India’s journey in Space Exploration.
@isro@CMOGuj@GujTDDept@NareshPatelBJP
પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્માના માર્ગદર્શન હેઠળ ઈસરો અમદાવાદ સાથેના સંકલન કરીને તા.૧૨,૧૩ અને ૧૭ માર્ચના રોજ કુલ ૪ બેચમાં પ્રેરણાદાયી મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ રીતે ભારતના અવકાશ સંશોધનો અને વૈજ્ઞાનિક સિદ્ધિઓને નિહાળી હતી.