આજરોજ હોળીના અવસર પર મતદાર જાગૃતિ નિમિત્તે “ચોટીલા સ્ટ્રીટ રંગોળી સ્પર્ધા 2024” યોજવામાં આવેલ. જે ખુબ જ સફળ અને સર્જનાત્મક રહી છે. આ સ્પર્ધામાં ૧૮થી સ્પર્ધકોએ ભાગ લીધો. @ECISVEEP@CEOGujarat@ElectionSRN#SVEEP#LoksabhaElection
DSAGના સંકલિત ડેરી વિકાસ પરિયોજના અંતર્ગત આજે અલ્હાદપૂરા તા.બોડેલી ખાતે બરોડા ડેરી દ્વારા યોજાયેલ પશુ ખરીદી માટેના તાલીમ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદારશ્રી, છોટાઉદેપુર દ્વારા હાજરી આપી તેમજ ઉપસ્થિત રહેલ પશુપાલકોને માર્ગદર્શન આપેલ છે.@CMOGuj@collectorcu@DDOCUdepur@GujTDDept
A "Foundation Course on Artificial Intelligence (AI)" was conducted for around 2000 tribal students of std 9th to 12th in 9 schools falling under Project Administrator (TASP), Chhota Udepur from 25th Aug to 05th Oct in phase-I. @CMOGuj@TribalAffairsIn@collectorcu@DDOCUdepur
Project “POSHAN SHAKTI” was launched by the district administration of Chhotaudepur, in association with the Dept. Foods and Nutrition of the MS University Baroda under TASP. This pilot project aims to improve the nutrition of infants and young children in Kawant Taluka.@CMOGuj
શ્રી ઠક્કકરબાપા આશ્રમશાળા વઘાચની મુલાકાત કરી ભૌતિક સુવિઘાઓ, શૈક્ષણિક સ્તર તેમજ અનાજના સ્ટોકની ચકાસણી કરી અઘિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી.@CMOGuj@revenuegujarat
"જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી"
તેજગઢ ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે "ધરતી આબા જનભાગીદારી અભિયાન" અંતર્ગત આદિજાતિના લાભાર્થીઓને ગામ સુધી પહોંચીને વિવિધ યોજનાઓના લાભ વિતરણ અને જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. @PMOIndia@CMOGuj@revenuegujarat
છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિજાતિ લોકોના સંપૂર્ણ વિકાસ માટે ધરતી આબા જનભાગીદારી અભિયાન અંતર્ગત તા. ૩૦ જૂન થી ૧૫ જુલાઈ ૨૦૨૫ સુધી આધાર કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, રેશન કાર્ડ, પી એમ કિસાન યોજના સહીતના ભારત અને ગુજરાત સરકારના કુલ ૧૭ મંત્રાલયોના ૨૫ જેટલા લાભો ઘરના નજીકમાં આપવામાં આવશે.
ભારત સરકારના આદિજાતિ બાબતો ના મંત્રાલય અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિજાતિ ભાઈઓ અને બહનો ના સંપૂર્ણ વિકાસ માટે ધરતી આબા જન ભાગીદારી અભિયાનનો સંચાલન ૩૦મી જૂનથી ૧૫મી જુલાઇ સૂધી કરવામાં આવશે.
Are you ready to attend the celebrations at Gujarat's most colourful fair? Yes, the Tarnetar Fair is happening from 6th to 9th September, 2024. Plan your trip to enjoy the vibrant tradition, soulful devotion, romance and dance along with sporty flair at Tarnetar Fair.
@Utsav_Tourism
#Tarnetar #TarnetarFair #tarnetarnomelo #GujaratTourism #Gujarat #Tourism #IncredibleIndia #India #ExperienceGujarat #Fair #VisitIndia #Festival #festivalseason
૭-૮ વર્ષની નાની વયના ભૂલકાઓથી લઇને ૫૦ વર્ષ સુધીના વ્યસ્ક માણસો દ્વારા આ પ્રતિયોગિતામાં વધી ચઢીને ભાગ લેવામાં આવેલ.
અને સ્પર્ધાના અંતમાં વિજેતાઓસહીત તમામને પ્રોત્સાહન સ્વરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા.
આજરોજ હોળીના અવસર પર મતદાર જાગૃતિ નિમિત્તે “ચોટીલા સ્ટ્રીટ રંગોળી સ્પર્ધા 2024” યોજવામાં આવેલ. જે ખુબ જ સફળ અને સર્જનાત્મક રહી છે. આ સ્પર્ધામાં ૧૮થી સ્પર્ધકોએ ભાગ લીધો. @ECISVEEP@CEOGujarat@ElectionSRN#SVEEP#LoksabhaElection
A two-day extravaganza “Chotila Utsav 2024” concluded today with nail-biting performance from Siddi folks. This two day cultural programme saw amazing performances by renowned national and international artists. @Info_Srn @CMOGuj@InfoGujarat@SYNCADGuj