આજ રોજ વંથલી તાલુકાના પી એચ સી શાપુર ખાતે #BLOODBANKGMERS દ્વારા બ્લડ ડોનેશન નો કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું તેમાં 20 બોટલ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું.. #blooddonation
માનનીય પ્રધાનમંત્રી શ્રી ની મુલાકાત અને આજરોજ સ્વાભિમાન પર્વ સોમનાથ કાર્યક્રમો અન્વયે દર્શનાર્થીઓ અને કાર્યક્રમમાં જનાર લોકો માટે બસની વ્યવસ્થા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા દરેક બસમાં આરોગ્ય કર્મચારી દ્વારા જરૂરી દવાની કીટ સાથે કામગીરી કરવામાં આવી
#SomnathTemple#SomnathSwabhima
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાન���ં 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParvJUN
@CMOGuj
@sanghaviharsh @InfoGujarat
"सोमनाथ स्वाभिमान पर्व": अटूट आस्था के 1000 वर्ष! 🚩
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत अपनी सांस्कृतिक विरासत पर गर्व कर रहा है। सोमनाथ स्वाभिमान पर्व हमारी प्राचीन संस्कृति और आधुनिक संकल्पों का संगम है।
#SomnathSwabhimanParvJUN
"सोमनाथ स्वाभिमान पर्व": अटूट आस्था के 1000 वर्ष! 🚩
मा��नीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत अपनी सांस्कृतिक विरासत पर गर्व कर रहा है। सोमनाथ स्वाभिमान पर्व हमारी प्राचीन संस्कृति और आधुनिक संकल्पों का संगम है।
#SomnathSwabhimanParvJUN
#SomnathTemple
TB સારું થઈ શકે છે 🩺
જો તમને ખાંસી હોય તો તેને અવગણશો નહીં.
તમારી નજીકની સરકારી હોસ્પિટલમાં જાઓ – ત્યાં મફત તપાસ અને દવા મળે છે.
નિક્ષય પોષણ યોજના હેઠળ TB દર્દીઓને ખોરાક માટે દર મહિને ₹1,000 મળે છે.