@जय श्री राम आज कंगना रनौत जी से मुलाकात कर कुछ मुद्दों पर चर्चा की राज्यपाल जी से मिलने से पहले और कंगना जी को कहा एरो गैरों से डरने की जरूरत नहीं करणी सेना आपके साथ खड़ी है पूरे भारत में और भी कुछ मुद्दों पर चर्चा हुई वह यहां लिख नहीं सकते आने वाले दिनों में देखने को मिलेगी
ગુજરાત..એક માત્ર રાજ્ય જ્યાં બીજા કોઈ મુદ્દા કરતા બેરોજગારીને લઈ આંદોલન થઈ રહ્યાં છે. સરકાર જોઈશું..જોઇશુંના વાયદા આપી યુવાનોને ધક્કે ચડાવ્ય�� રાખે છે. આ કાયમી નિરાકરણ નથી જ. યુવા જાગ્યા છે એટલે સરકારે હવે જાગવું જ પડશે. #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી @vijayrupanibjp
@ShankersinhBapu
સરકાર શ્રી ને તેમજ પોલીસ તંત્ર ને ખાસ વિનંતી કે આવા અન્યાય જનતા ઉપર કરવા ના બંધ કરો તો સારું છે કેમ જનતા ને એમના હક ની લડાઈ લડવા નો હક નથી બધી જગ્યા એ સરકાર તેમજ કાનૂન તાનાશહી ન વાપરો. નહ��તર સરકાર સતા વિહોણી થશે ને કાનૂન ના અધિકારી ઘરે જશે
#LRD_MALE
@CMOGuj
@PradipsinhGuj