ઘણીયો એવી છે સોસીયલ મીડિયા માં ગમેં તેવું બોળી ને ફેમસ થવા માટે પોતાની સંસ્કૃતિ ને નેવે મુક્તિ હોય છે. તેની સાથે સાથે એમને ફેમસ કરવા વાળા પણ ભૂલી જાય છે એ એ ખુદ એક બેન નો ભાઈ છે એક પત્ની નો પતી છે એક માતા નો દીકરો છે ત્યારે આવા લોકો એમના આ સબંધો ને પરાઈ સ્ત્રી ને ફેમસ કરે છે
https://t.co/qj4NrwQD8T કડવું અને સત્ય છે. પણ આવા લોકો ને સાંભળસે કોણ. મહત્વ ની કડી એ. છે. આનો એક એક શબ્દ. 100% સોનાનો છે. સરકાર સ્વતંત્ર છે જ નહીં. જન જાગૃતિ અભિયાન માં આ ભાઈ ને સહકાર આપવો કરૂરી છે. તમામ મારા ફેસબૂક મિત્રો જો દેશ ને બચાવવા માગતા હોય તો શેર કરો
@PMOIndia
गुजरात सरकार और केंद्र सरकार इसे जल्द से जल्द। कार्यवाही करे क्या इसी लिए आप लोगों को गरीब भोली मजदूर जनता वोट देती है। अगर ए पकड़ा नही गया इसकी जांच नही हुई और इन लोगो को बर्खास्त नही किया तो तहलका मचेगा।
@CMOGuj@CMMadhyaPradesh@cmohry@PMOIndia
" રાજા તો માત્ર ઈશ્વરનો નિમેલો પ્રતિનિધિ છે , પ્રજાનો સેવક છે "
રાજ સોંપતી વખતે " મારી પ્રજાનું કલ્યાણ થજો " ની ભાવના સાથે લોકશાહીના પાયામાં સૌથી પહેલા પોતાના૧૮૦૦ પાદર સમર્પિત કરનારના વંશજને હાલની પરિસ્થિતી અંગે પોતાના શહેરની જનતાના પાયાના પ્રશ્નો માટે બોલવું પડે સરમ જનક કહેવાય
નરેન્દ્રભાઈ 7 થી 10 લાખ લોકો ભેગા કરે ત્યારે કોરોના નો આવે ક.ર પાટીલ હજારો ભેગા કરે ત્યારે કોરોના આઘો રે
પણ હિન્દૂ નું પ્રતીક એવા હિદૂધર્મ ના નાતે કોઈ ભેગા ન થવા જોઇયે. તો કોરોના આવી જશે વાહ હિન્દૂ ના દીકરા વાહ
હિંદુઓ ના નામે ચરી ખાવા નું બંધ કરો
હવે તો સુધરો
@PMOIndia
આદરણીય મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp અને નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patel ને પુછવાનું કે, આ ૨૦૨૧ ના બજેટમાં ધારાસભ્યો ખરીદવા માટે અને સ્થાનિક ચુંટણીઓમાં ફોર્મ પાછા ખેંચાવવા માટે, મતદારોના મત ખરીદવા માટે બજેટમાં કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે તે જણાવશોજી.
हु पण एक इस आर पी नो जवान छू 1996 मा भाजपा सरकार नो भोग बन्यो हतो मारो गुनो मात्र एटलो ज हतो के में त्या चालता भ्रष्टाचार विरुद्ध आवाज उठावी हती
राजकोट पेसियल हथियारि एकम ना वड़ा के जेओ चितरंजन सिंह साहेब मारी पासे 25000 रिश्वत लीधी पछि मने घरे मोकली दीधो
@PMOIndia
Evm लगाई लोक तंत्र की ठगाई क्योकि जनता ने कभी अविकार नही किया है। ए लोक तंत्र के साथ खिलवाड़ है bjp का बड़ा जुमला है इस ईवीएम के साथ।
इसी लिए जनता जागे ओर बेलेट पेपर की मांग कर लोक तंत्र को गिरता हुवा बचाइये
@ArvindKejriwal@PMOIndia
હવે લડશે ગુજરાત ની યુવા પેઢી ના ભવિષ્ય માટે LRD માટે દસુભા. ગોહિલ રાજવંશ
ભલે હું રાજકીય રહીયો પણ મને મળેલા 22 વોટ નો મને ગર્વ છે તો મારા થકી 22 યુવા ઓ ને નોકરી મળશે તો પણ હું ધન્ય થઈ જઈશ
@lRd@LRD
સ્ટેડિયમ નું નામ માત્ર જામ રણજીતસિંહ હોવું જોઈએ ક્રિકેટ જગત માં રણજીટ્રીફી લાવ નાર જામ રણજીતસિંહ હતા મોદી જી ની પેઢી માં કોઈ એવા પેદા થયા હોય તો તો ઠીક છે ??
@BJP4Gujarat