શું આપણ ને કોઇ જવાબ જ નહીં મળે તો આપણે ગાંધીનગર ખાતે એક સાથે મળવાનું આયોજન કરવું જોઈએ કે નહી ? અને જો હા
તો કયારે કેવી રીતે કરવું જોઈએ તે સહમતિ સાથે અભિપ્રાય આપશો.. #LRD_MALE#LRD_MALE_33_67#JusticeForLrdmale
૧/૮
છેલ્લા 3 દિવસ થી અન્ન નો ત્યાગ કરેલ 10 #LRD_MALE ઉમેદવારે . કાલે રાત થી જેલ મા જળ નો પણ ત્યાગ કરેલ છે. અને એક માંગ સાથે અડીખમ છે. કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અડીખમ રહીશું.
સરકાર શ્રી ને દિલ થી બે હાથ જોડી ને વિનંતી છે કે અમને ન્યાય આપે.
@vijayrupanibjp@narendramodi
#LRD_MALE_33_67
આ વિદ્યાર્થીઓ નથી ઢસડાઈ રહ્યા આ દેશનું ભવિષ્ય ઢસડાઈ રહ્યું છે,
જો આમ જ ચાલતું રહ્યું તો વિદ્યાર્થીઓનો સરકાર પરનો વિશ્વાસ તૂટી જશે ,
અને જો એક વાર વિશ્વાસ તૂટ્યો તો પછી "વિશ્વાસ નો પ્રસ્તાવ" લેવાના દિવસો આવશે .........સમજી જજો ....
#LRD_MALE_33_67@vijayrupanibjp