@Hasmukhpatelips
નમસ્તે સર,.
LRD ભરતી ના શારીરિક માપદંડ માં શરીર પર કોડ ના દાગ વિશે કોઈ માહિતી નથી દર્શાવેલી , તો સર શરીર પર કોડ ના દાગ હોય તો એ LRD ની પરીક્ષા આપી શકે ?
તા :- 28/10/2021 ગુરૂવાર.. સવારે 11 વાગે
સચિવાલય ગેટ નં - 1
2018-19 ના LRD_WAITING ના તમામ ઉમેદવારો સાથે
ગૃહ માં રજુઆત કરવા..
બહુ થયા સરકારી જવાબો..
હવે નિરાકરણ જ જોઈએ..
@Vivekdoza@hdraval93@VikramD28646314
@kssolanki9867
@MahiMali8864
@DaveraGopal_18
@rohitkumarmali
LRD ભાગ-૨ ગમે ત્યારે વાવાઝોડું ગાંધીનગર તરફ ત્રાટકશે તોક્તે વાવાઝોડું તો ગયું પણ આ એલઆરડી વાવાઝોડું આવશે તો નિમણુક પત્રો લઈને જ શાંત થશે તાત્કાલિક ધોરણે ૨૦% પ્રતીક્ષા યાદી જાહેર કરી હાજર કરવામાં આવે એવી સરકાર પાસે અમારી નમ્ર અરજ છે.#LRD_SOLUTION#LRD_WAITING#HarshSanghvi