#LRD_MALE_2018_19_POLICE_BHARTI
27-7-023 ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં #LRD_MALE તારીખ છે
તો નામદાર ગુજરાત હાઈકોર્ટ ન્યાયાધીશ ને બે હાથ જોડીને વિનંતી કે અમરી ઉમર અને પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક નિર્ણય કરે અને આજ રોજ ન્યાય કરશો તેવી આશા છે.
@CMOGuj@sanghaviharsh
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
માનનીય શ્રી સુનીતા અગ્રવાલજી તમને ગુજરાત હાઇકોર્ટેના મુખ્ય ન્યાયાધીશ બનવા બદલ શુભકામનાઓ 🇮🇳🇮🇳🇮🇳
આશા રાખીશું કે તમે તમારા સમયકાળ દરમિયાન ઐતિહાસિક ચુકાદો આપશો.
કારણ કે છેલ્લા 4 વર્ષ થી ન્યાય ના દરવાજે આશા રાખીને #2018_19_LRD ભરતી ના ઉમેદવાર ઉભા છીએ.

Visited the under construction site of New Police commissioner Office in #Ahmedabad.
Seen the work in progress and the discussed on the road map of the area and the utilities to be implemented.
મારા આંદોલન મિત્રો અને મારા ભાઈઓ સમાન @Tusharpatel1092 અને @umeshkumar27296 સાથે ઘણા સમય એ દિલ થી મુલાકાત.
🟠 મજબૂત 🟠
#ચલો_ગાંધીનગર
@Suresh_Protest
@rohitkumarmali
LRD ભાગ-૨ ગમે ત્યારે વાવાઝોડું ગાંધીનગર તરફ ત્રાટકશે તોક્તે વાવાઝોડું તો ગયું પણ આ એલઆરડી વાવાઝોડું આવશે તો નિમણુક પત્રો લઈને જ શાંત થશે તાત્કાલિક ધોરણે ૨૦% પ્રતીક્ષા યાદી જાહેર કરી હાજર કરવામાં આવે એવી સરકાર પાસે અમારી નમ્ર અરજ છે.#LRD_SOLUTION#LRD_WAITING#HarshSanghvi

@Hasmukhpatelips@manishpatelbjp હવે કોઇ મોબાઇલ ઉપર વાત કરીને ક્યા ખેલ પાડે છે ?
ઘણુખરૂ આંખોના પલકારે અને કાગળ પરના તિખારે રંધાઈ જતુ હોય છે. પાછળ ફક્ત ગંધ રહે છે.
આપના પારદર્શક પ્રયાસોને सलाम.
તમારી ભરતી ના કોઈ પણ આગેવાને તમારા માટે કઈ પણ કર્યું હોય તો તેમનો ઉપકાર કદી ના ભૂલવો જોઈએ.. ભલે તે તેમની મહેનત માં સફળ થયા કે ન થયા તે અલગ વાત છે પણ તમારા માટે કઈક કર્યું તે વાત હંમેશા યાદ રાખવી જોઈએ..