મુખ્યમંત્રી શ્રી@vijayrupanibjp ને જન્મદિવસ ની હાર્દીક શુભકામનાઓ ,આપના આ જન્મદિવસ નીમીતે ઈશ્વર આપને ત્વરિત નિર્ણય લેવાની શક્તિ આપે અને ગુજરાત યુવાનોના ના ભવિષ્ય સાથે અન્યાય ન કરો તેવી સવેદનશીલતા આપે
મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp સાહેબ ને જન્મદિવસ ની શુભકામનાઓ.
આ શ્રાવણ માં આવેલ જન્મદિવસ નિમિતે અમે મહાદેવજી ને પ્રાર્થના કરીયે છીએ કે સાહેબને ત્વરિત નિર્ણય લેવાની શક્તિ આપો અને ઉમેદવારો ના ભવિષ્ય સાથે અન્યાય ન કરાય તેવી સંવેદનશીલતા આપો..
@GSTV@VtvGujarati#LRD_MALE_33_67