પોલીસ ભરતી નિયમો પાછા બદલશે?
છેલ્લી ત્રણ ભરતી મા દર વખતે ફેરફાર ? એકજ સરકાર દર વખતે નિયમો જુદા ? પ્રશ્નો અલગ હોય તેનો ઉકેલ કરવાને બદલે નિયમો ફેરફાર કરી પાછુ એક રંગીન સપનુ દેખાડવા માટે નિયમો બદલશે ?
#LRD_MALE_2018_19_POLICE_BHARTI
27-7-023 ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં #LRD_MALE તારીખ છે
તો નામદાર ગુજરાત હાઈકોર્ટ ન્યાયાધીશ ને બે હાથ જોડીને વિનંતી કે અમરી ઉમર અને પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક નિર્ણય કરે અને આજ રોજ ન્યાય કરશો તેવી આશા છે.
@CMOGuj@sanghaviharsh
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
માનનીય શ્રી સુનીતા અગ્રવાલજી તમને ગુજરાત હાઇકોર્ટેના મુખ્ય ન્યાયાધીશ બનવા બદલ શુભકામનાઓ 🇮🇳🇮🇳🇮🇳
આશા રાખીશું કે તમે તમારા સમયકાળ દરમિયાન ઐતિહાસિક ચુકાદો આપશો.
કારણ કે છેલ્લા 4 વર્ષ થી ન્યાય ના દરવાજે આશા રાખીને #2018_19_LRD ભરતી ના ઉમેદવાર ઉભા છીએ.

આવતી કાલ 5-5-23 ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં #LRD_MALE ની તારીખ છે
ગુજરાત હાઇકોર્ટે અને માનનીય ગૃહમંત્રી શ્રી @sanghaviharsh ને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ 🙏
કે સાહેબ છેલ્લા 4-4 વર્ષથી ન્યાયની આશાએ બેઠા છે અમને ન્યાય ક્યારે ?
અમારી જિંદગીનો સવાલ છે

મા. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના સુપુત્ર ને બ્રેઈન સ્ટ્રોક થતા સારવાર માટે હોસ્પિટલ માં દાખલ કરેલ
એમનું સ્વાસ્થ્ય જલદીથી સારું થાય એવી મહાકાળ ને પ્રાથના કરું છું
#Gujarat#gandhinagar
ડીજીપી કચેરીમા ગૃહ રાજ્ય મંત્રી @sanghaviharsh ની બેઠક બાદ રાજ્યની તમામ જેલમાં એક સાથે તપાસ
ખુદ ગૃહ મંત્રી નેત્રમ ના કમાંડ સેંટર પરથી નજર રાખી રહ્યા છે
#Gujarat में कुछ बड़ा होने वाला हैं !
#Gandhinagar में गृह मंत्री @sanghaviharsh पिछले 2 घंटों से DGP समेत बड़े अफसरो के साथ मीटिंग कर रहे हैं।
राजकोट - पोरबंदर के पुलिस अफसरो के फ़ोन भी २ घंटों से स्विच ऑफ आ रहे हैं।
@sanghaviharsh સાહેબ તમને જાહેર માં એક પ્રશ્ન પૂછું છું બની શકે તો જવાબ આપજો
તમે #lrd2018 ના વેટીંગ ને લઈ ને ઉમેદવારો ને પેંડા ખવડાવી ને જાહેર માં મીડીયા વચ્ચે વાયદો કર્યો હતો કે અમારી પાસે પૂરતી જગ્યા છે અને તમામ ને ઓર્ડર આપીસુ
તો એ વાયદો સાચો હતો કે ખોટો