એક પણ રાજ્યમાં 5 વર્ષ ફિક્સ પગાર નથી !
માત્ર ગુજરાતમાં જ કેમ?
કર્મચારીઓના માતા પિતા અને સંબંધીઓ ભાજપને મત આપે છે ! અને અપાવે છે એનો બદલો તમે એમનું આર્થિક શોષણ કરીને લો છો ?
જ્યારે આ કર્મચારીઓ અને એમના પરિવારો નક્કી કરી લેશે ને ત્યારે રજુઆતો નહીં સીધી સરકાર ઘર ભેગી કરી દેશે
એક જ કામ, એક જ જવાબદારી
શૂન્ય ઈન્ક્રીમેન્ટ, કોઈ પેન્શન નહીં, કોઈ ગ્રેચ્યુઇટી નહીં, કોઈ ભવિષ્યની સુરક્ષા નહીં.
#BJPએ 2006માં શરૂ કરેલી ફિક્સ પે નીતિ આજે 20 વર્ષ પછી પણ લાખો વર્ગ-3 અને વર્ગ-4 કર્મચારીઓનું વ્યવસ્થિત શોષણ કરી રહી છે. મોંઘવારી આકાશે ચઢે છે, પગાર અટકી જાય છે. પરિવારો ત્રસ્ત છે.
હાઈકોર્ટે આ નીતિને શોષણકારી કહી. સુપ્ર��મ કોર્ટમાં 14 વર્ષથી કેસ પેન્ડિંગ છે. સમર્પિત કર્મચારીઓને સસ્તા મજૂર તરીકે ક્યાં સુધી રાખશો?
આ નીતિ નથી, આ અન્યાય છે.
વ્યથા સાંભળો.
ન્યાય આપો.
#Remove_Fixpay_in_gujarat
#EqualWork_EqualPay @CMOGuj @Bhupendrapbjp @BJP4Gujarat
#Remove_Fixpay_in_Gujarat
સમય સાથે પરિવર્તન જરૂરી છે સરકારશ્રી વર્ગ-3 માં સરકારી નોકરી કરતા કોઈ મિલ માલીક કે અબજોપતિના છોક���ા કે છોકરી નથી દરેક યુવા ગરીબ અને મધ્યમવર્ગમાંથી આવે છે માટે તેમનું આર્થિક શોષણ કરવું કેટલું યોગ્ય???
@jigneshmevani80
@GenibenThakor
@AnantPatel1Mla
ગુજરાતના વર્ગ-૩ અને વર્ગ-૪ કર્મચારીઓને ૫ વર્ષ સુધી ફિક્સ પગારમાં કેદ રાખવાની આ અન્યાયી નીતિ ક્યાં સુધી?
આખા ભારતમાં કોઈ રાજ્યમાં આટલી લાંબી ફિક્સ પગારની મુદત નથી!
સમાન કામ, અડધો પગાર અને કોઈ ભથ્થું નહીં…
આ શોષણ ક્યારે બંધ થશે?
#Remove_Fixpay_in_gujarat
@sanghaviharsh ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ નું જિલ્લા ફાળવણી લિસ્ટ ક્યારે આવશે ટેકનોલોજી ના જમાનામાં જિલ્લા ફાળવણી માટે 1 મહિના જેટલો સમય લેવામાં આવ્યો છે તેમ છતાં હજી સુધી ઉમેદવારો ને જિલ્લો આપવામાં આવ્યો નથી ઉમેદવારો ની વેદના સમજી ને આગળ ની પ્રોસેસ ઝડપી કરવા વિનંતી
@sanghaviharsh ગુજરાત સરકાર ને નમ્ર વિનંતી શે કે જે પણ ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરી છે તેમને જિલ્લા ફાળવણી કરવામાં આવે નિમણૂક પત્રો મળે પણ 1.5 મહિનો થયો તેમ છતાંહજી સુધી કોઈ અપડેટ નથી,
@sanghaviharsh જિલ્લા ફાળવણી ની કામગીરી ક્યારે થશે આટલી ધીમી પ્રક્રિયા ? પરીક્ષા 9 મહિના પહેલા હતી હજી સુધી ટ્રેનિંગ પર નથી બોલાવ્યા કેમ માનવું ગતિશીલ ગુજરાત!.
@sanghaviharsh ગુજરાત સરકાર ને નમ્ર વિનંતી શે કે જે પણ ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરી છે તેમને જિલ્લા ફાળવણી કરવામાં આવે નિમણૂક પત્રો મળે પણ 1.5 મહિનો થયો તેમ છતાંહજી સુધી કોઈ અપડેટ નથી