#RailwayNewVacancyDo@RailMinIndia Railways has so many vacant posts in several category but no notification published after March 2019,how long railway aspirants have to suffer the sorrow of unemployment?Release exam calender immediately to sort out every problem @RailMinIndia
મારા ઉપર વિશ્વાસ રાખી "દહેગામ" વિધાનસભા-૩૪ માં યોદ્ધા તરીકે મારી પસંદગી કરવા માટે ખૂબ ખૂબ આભાર.🙏
મારા માટે હંમેશા જનહિત સર્વોપરી રહીયું છે અને રહશે.
હવે પરિવર્તન લાવવા માટે સિસ્ટમમાં જવું જરૂરી છે. અત્યારસુધી ભ્રષ્ટ નીતિ સામે લડ્યો છું.આગળ પણ લડીશ.
બધાનો સહયોગ રહશે તેવી આશા🙏
#કચ્છ#ગાંધીધામ
આ સ્વયંભૂ અને સ્વેચ્છાએ આવેલ ક્રાંતિકારી લોકો છે. અહીંયા સામન્ય જનતાના ટેક્સ ના પૈસે ચાલતી સરકારી ST બસો ફ્રી મૂકી પરાણે બોલવવામાં નથી આવેલ.
🌪️પૂરા ગુજરાતમાં પરીવર્તન ની આંધી આવી રહી છે.
હવે ઘરે ઘરે થી નારો લાગ્યો
#હર_ઘર_ઝાડુ#ઘર_ઘર_ઝાડુ@ArvindKejriwal