રાજ્યની તમામ સરકારી દવા વિતરણ કેન્દ્રો અને
દવા ભંડારગૃહોમાં એર કન્ડી��નર, તાપમાન મોનિટરિંગ સિસ્ટમ, ફ્રિજ અને પાવર બેકઅપની સુવિધા ઉપલબ્ધ કરાવી દવાઓની ગુણવત્તા જાળવવા માટે વ્યવસ્થા કરવી જોઈએ.
Medicines losing quality due to heat.
રાજ્યની તમામ સરકારી દવા વિતરણ કેન્દ્રો અને
દવા ભંડારગૃહોમાં એર કન્ડીશનર, તાપમાન મોનિટરિંગ સિસ્ટમ, ફ્રિજ અને પાવર બેકઅપની સુવિધા ઉપલબ્ધ કરાવી દવાઓની ગુણવત્તા જાળવવા માટે વ્યવસ્થા કરવી જોઈએ.
Medicines losing quality due to heat.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ માનનીય શ્રી રાજીવ તોપને સાહેબ સાથે મુલાકાત માટે અગાઉ રજૂઆત કરી સમય માંગવામાં આવેલ હતો. તેના અનુસંધાને આજરોજ અગ્ર સચિવશ્રીએ સકારાત્મક પ્રતિસાદ આપીને મુલાકાત માટે આમંત્રિત કરેલ હતા
હિતેન ચૌધ��ી
પ્રમુખ
GSPPA
@GSPPA_Gujarat@prafulpbjp@irushikeshpatel@MLASanjaysinh રાજ્ય સરકાર દ્વારા EDL માં દવાઓનો વધારો કરવો સરાહનીય છે. પરંતુ તાલુકા કક્ષાએ આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર તાલુકા ફાર્માસિસ્ટને પણ યોગ્ય માન્યતા અને સશક્તિકરણ મળ���ું ખૂબ જ જરૂરી છે.
વર્ષ 2025-26 માં નવી 150 દવાઓ ઉમેરાતા ફાર્માસિસ્ટ ની જવાબદારીમાં પણ વધારો થયો અને ઈ જવાબદારી પણ ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે,
તાલુકાકક્ષા એ કામગીરી મુજબ તાલુકા ફાર્માસિસ્ટ નું મહેક��� મંજુર થાય એવી અપેક્ષા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન સરકાર પાસે થી રાખે છે 🙏🙏
HPV VACCINE DRIVE
VACCINE નું સ્ટોક મેનજમેન્ટ અને યોગ્ય તાપમાને (+2 થી +8) એનો સગ્રહ થાય એની બહુ મોટી જવાબદારી પંચાયત ફાર્માસિસ્ટના સિરે છે અને આ જવાબદારી ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે 👍
જૂનાગઢ PHC ભંડુરી, તા. માળિયા (હાટીના), જિલ્લો. જૂનાગઢ માં ફરજ બજાવતા પંચાયત ફાર્માસિસ્ટ શ્રી ભાવેશ ભાઈ ચાવડા દ્વારા શિવરાત્રી ના મેળા (જૂનાગઢ )માં પોતાની ફરજ દરમિયાન મેડિકલ ડ્યૂટી માં દર્દીઓને યોગ્ય સારવાર સાથે સેવા નું કામ ખુબ સારી રીતે પૂર્ણ કર્યું
મહાદેવ હર ❤️
‘નશામુક્ત ભારત અભિયાન ’ દ્વારા જનતાને ને સંદેશો આપનારા પાટણ ના સિનિયર પંચાયત ફાર્માસિસ્ટ શ્રી નરેશભાઈ ની કામગીરી કામગીરી ગુજરાત સરકાર દ્વારા બિરદાવા માં આવી
જીગ્નેશભાઈ કાછડીયા, ફાર્માસિસ્ટ ઓરના(પ્રા.આ.કેન્દ્ર ),તાલુકો -કામરેજ, સુરત દ્વારા પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાતી શારીરિક કસોટી માં ઈમરજન્સી મેડિકલ ટીમ માં ફાર્માસિસ્ટ તરીકે ડ્યુટી ખુબ સારી રીતે કરવામાં આવી (SRP વાવ જૂથ 11 સુરત માં કરવામાં આવેલ છે)