Phc Bhanduri તાલુકો માળિયા(હાટીના) , Dist-Junagadh ના Pharmacist શ્રી ભાવેશભાઈ ચનાભાઈ ચાવડા દ્વારા Phc ખાતે કરવામાં આવેલ બ્લડ ડોનેશન કેમ્પ માં રકતદાન કરવામાં આવ્યું...
જનકલ્યાણ અને વિકાસ માટે કાર્યરત તમામ સહકારી આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો.
‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ના મંત્રને સાકાર કરીને ગુજરાતની સહકારી મંડળીઓ આજે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બની છે.
પંચાયત ફાર્માસિસ્ટ ના પડતર પ્રશ્નો બાબતે સરકાર શ્રી માં થયેલ કાર્યવાહી નું follow up લેવામાં આવ્યું,મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ તથા સંજય સિંહ મિહડા સાહેબ ની રૂબરૂ મુલાકાત કરવામાં આવી
"Every voice matters, every concern deserves attention."
At Gandhinagar, grievances and representations from citizens across the state were carefully heard today. Appropriate instructions were issued to the concerned departments to facilitate swift and satisfactory resolution.
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન ને પ્રશ્નો રજુ કરવા માટે ની તક આપી એ બદલ એસોસિએશન આરોગ્ય મંત્રીશ્રી નો ખુબ ખુબ આભાર માને છે અને પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશનને આરોગ્ય મંત્રીશ્રી પર પુરી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ફાર્માસિસ્ટ ના હિત માં નિર્ણય લેશે
@MLASanjaysinh મંત્રીશ્રી ની કામ કરવાની પદ્ધતિ એકદમ અલગ છે તરતજ જાહેર જનતાનો કામ નો નિકાલ આવે અને ગાંધીનગર ના ધક્કા ના ખાવા પડે એવી અગાવી પદ્ધતિ છે 👍વધુ માં વધુ જનતાના કામ કરતા રહો એવી શુભેચ્છાઓ 👍
દર્દી પહેલા — મંત્રીપછી.
ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓ સાથે સીધી વાતચીત કરી સારવાર વ્યવસ્થાની માહિતી મેળવી.
આવો માનવતાભર્યો અભિગમ આરોગ્ય સેવાઓમાં વિશ્વાસ વધારે છે.
#HealthCare#CivilHospital#Gujarat#PrafulPansheriya #
Do not pay on this QR code man is doing fraudulent activities with saying room booking on name of saurashtra leuca patel bhavan in dwarka.
@fraudindia@cybercrime@GujaratPolice
“Citizen-Centric Governance with Timely Resolution.”
At the Gujarat Legislative Assembly, attentively heard the concerns of applicants and directed the concerned officials to ensure prompt resolution.
વર્ષ 2025-26 માં નવી 150 દવાઓ ઉમેરાતા ફાર્માસિસ્ટ ની જવાબદારીમાં પણ વધારો થયો અને ઈ જવાબદારી પણ ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે,
તાલુકાકક્ષા એ કામગીરી મુજબ તાલુકા ફાર્માસિસ્ટ નું મહેકમ મંજુર થાય એવી અપેક્ષા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન સરકાર પાસે થી રાખે છે 🙏🙏