आज लिया गया एक समझदारी भरा फैसला आपके परिवार को जीवनभर सुरक्षा दे सकता है।जीवन उत्सव के साथ पाएं सुकून और भरोसा — एक सिंगल प्रीमियम योजना जो आजीवन सुरक्षा प्रदान करती है।
#LIC#JeevanUtsav#newlaunch#newplan
"માતૃભૂમિની રક્ષા કાજે જીવનના અમૂલ્ય ૧૭ વર્ષ સમર્પિત કરનાર, આપણા ગૌરવ એવા શ્રી ડાહ્યાભાઈ પટેલભારતીયસેનામાંથી નિવૃત થઈ પરત ફર્યા છે.દેશ સેવાની આ અવિરત સફર અને આપના સાહસને અમે સૌ કોટિ-કોટિ વંદન કરીએ છીએ. આપનું નિવૃત જીવન સુખમય, સ્વાસ્થ્યપ્રદ અને મંગલમય રહે તેવી પ્રભુને પ્રાર્થના.
@gujratsamachar@Hasmukhpatelips બહુ ફાંકા ફોજદારી કરતા હતા પ્રામાણિકતા, વિદ્યાર્થીઓનું હિત, સત્તા મળતા અસલી રૂપ સામે આવી ગયો પાછા નૈતિકતાના તો એવા પ્રશ્નો પૂછો છો પહેલા પોતાના મા નૈતિકતા લાવો. તમારાથી બધા કંટાળી ગયા છે હજી થોડીઘણી શરમ રહી હોય ને તો રાજીનામું આપી દો અને ઘર ભેગા થાવ
पुणे के प्रसिद्ध श्रीमंत दगडूशेठ हलवाई गणपति मंदिर को भव्य उत्सव के अवसर पर 2,000 किलोग्राम अंगूरों से सजाया गया। इस अनोखी सजावट ने भक्तों और श्रद्धालुओं का ध्यान खींचा। बड़ी संख्या में लोग दर्शन के लिए पहुंचे और भक्ति व श्रद्धा के साथ भगवान गणपति का आशीर्वाद लिया।
#DagadushethGanpati #Pune #Maharashtra #ATReel #AajTakSocial
ડીજીટલ ગુજરાત ને સફળ બનાવવા વાળા વીસીઇ કમીશન ઉપર 18 વર્ષ થી છે આંદોલન કરે છે પણ તમે એને લઘુતમ વેતન પણ નથી આપતા
શરમ આવવી જોવે સરકાર ને શોષણ બંધ કરો ને પગાર ધોરણ લાગુ કરો
થાવર ગામમાં આઝાદી દિવસની પૂર્વ ઉજવણી: અનુપમ પ્રાથમિક શાળા દ્વારા ત્રિરંગા યાત્રા આજે તારીખ ૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ આઝાદી દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે થાવર ગામમાં એક ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.@CollectorBK@sdmdhanera@Tdodhanera@MamlatdarDhaner
ગામડાંનો પાયાનો કર્મચારી વીસીઈ છે સાહેબ. ડીજીટલ કરી લોકોનો ભરોસો જીતવા જીંદગીના કિંમતી ૧૬ વર્ષનો સમયગાળો ખર્ચી નાખી સરકાર અને લોકોને જોડતી મહત્વની ભૂમિકા ભજવી. મોંઘવારીનો સમય અને ઓપન પોર્ટલ... મજુરી જેટલું પણ રળી શકાતું નથી. વધુ તો શું કહેવું સાહેબ @CMOGuj@jigneshmevani80
मानवता की हद पार, राजस्थान फिर हुआ शर्मसार इस कृत्य को देखकर आप अंदाज़ा लगा सकते है कि राजस्थान में चोर लुटेरा का कितना है आतंक गुजरात से आए प्रवासियों को किस तरह से लूटा जा रहा है राजस्थान में
#RajasthanPolice#RajasthanNews
*ખરેખર @GujaratGram જ Vce ઓનું શોષણ કરે છે.....*
Tle /Dle તેમજ અન્યને પગાર અને લાભો.. અને #VCE ને 👉🏼 કમિશન
👆🏼👆🏼👆🏼સમાન કામ સમાન વેતનનો ભંગ ઈ-ગ્રામ સોસાયટી કરી રહી છે.
👉🏼 સરકારશ્રી 160 કરોડની ગ્રાન્ટ ઈ ગ્રામ સોસાયટીને ફાળવે છે.. છતાં Vce ને સમયસર કમિશન પણ નથી મળતું...
@CMOGuj
ગામડાંનો પાયાનો કર્મચારી વીસીઈ છે સાહેબ. ડીજીટલ કરી લોકોનો ભરોસો જીતવા જીંદગીના કિંમતી ૧૬ વર્ષનો સમયગાળો ખર્ચી નાખી સરકાર અને લોકોને જોડતી મહત્વની ભૂમિકા ભજવી. મોંઘવારીનો સમય અને ઓપન પોર્ટલ... મજુરી જેટલું પણ રળી શકાતું નથી. વધુ તો શું કહેવું સાહેબ @CMOGuj@jigneshmevani80