દુર્ગમ જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે રહીને વન્યજીવ/વન્યસંસ્કૃતિનું રક્ષણ કરતા વનરક્ષકો / વનપાલ ગાંધીનગરમાં આંદોલન કરવા લાચાર બન્યા છે.
ચિત્તાના માર્કેટિંગ માટે કરોડો રૂપિયાનો તાયફો કરવા પૈસા છે, પણ વનરક્ષકો અને વનપાલને ગ્રેડ-પે આપવા ભાજપ પાસે પૈસા કેમ નથી?
બસ હવે પરિવર્તન જ ઉપાય
મુખ્ય 3 માંગણીઓ નહી સ્વીકારાય ત્યાં સુધી ગુજરાત નો એક પણ વનરક્ષક કે વનપાલ નોકરી ઉપર જોડાશે નહિ... બસ વાયદા બહુ થયા... હવે અમારો હક આપો.. વન વિભાગે મુંગા મોઢે બહુ સહન કર્યું... હવે નહિ કરીયે
કંઇક મેળવવા માટે...કંઇક ગુમાવવુ પણ પડે છે.... જ્યાં સુધી વન રક્ષક/વનપાલ ને ગ્રેડ પે/રજા પગાર/1:3 રેશિયો નહીં ત્યાં સુધી .... કોઈ બાંધ છોડ નહીં.... પછી જે પરિણામ આવે તે ગુજરાત નો તમામ વન કર્મચારી ભોગવવા ત્યાર છે.... પણ આ વખતે લોલી પોપ તો નહીજ... જય જંગલ ખાતુ
આદરણીય શ્રી @KiritsinhJRana સાહેબ વન વિભાગ ના વન કર્મી ઓ ની હડતાળ બાબતે સરકાર દ્વારા સહાનુભૂતિ પુર્વક યોગ્ય ન્યાય આપવા નો પ્રયાસ થાય તે અપેક્ષા રાખી એ કારણકે અંતરિયાળ વિસ્તારોમાં અતિ કપરી ફરજ બજાવતા કર્મચારી ની માંગણી સંદર્ભે ન્યાય મળે તેવી સર્વોદય નેચર કલબ દ્વારા વિનમ્ર વિનંતિ.